gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓડિશામાં તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ: હવે સિગારેટ, ગુટખા અને ખૈની-ઝરદા નહીં વેચાય | Odisha Tobacco Ban…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in INDIA
0 0
0
ઓડિશામાં તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ: હવે સિગારેટ, ગુટખા અને ખૈની-ઝરદા નહીં વેચાય | Odisha Tobacco Ban…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Odisha Tobacco Ban : ઓડિશા સરકારે રાજ્યમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમાકુ અને નિકોટિન યુક્ત ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો મોટો નિર્ણય લીધો છે. 21 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે સમગ્ર ઓડિશામાં ગુટખા, પાન મસાલા, જર્દા અને ખૈની જેવા પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સદંતર પ્રતિબંધ લાદી દેવાયો છે.

સુપ્રીમ કોર્ટ અને FSSAIની માર્ગદર્શિકાનું પાલન

સરકારે આ કડક નિર્ણય સુપ્રીમ કોર્ટ અને FSSAI દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સના આધારે લીધો છે. સ્વાસ્થ્ય અધિકારીઓના મતે તમાકુ અને નિકોટિનના સેવનથી મોં અને ગળાનું કેન્સર તેમજ અન્ય જીવલેણ બીમારીઓ થવાનું જોખમ રહેલું છે, જે ખાસ કરીને યુવા પેઢી માટે ખૂબ જ નુકસાનકારક છે.

આ પણ વાંચો : ટ્રમ્પની નવી કરતૂતથી ભારત-ચીનનું વધ્યું ટેન્શન, જાણો શું કર્યું

આવકના બદલે આરોગ્યને પ્રાધાન્ય 

ઓડિશામાં વર્ષ 2013માં પણ આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પરંતુ અન્ય રાજ્યોમાંથી આ ઉત્પાદનોની હેરાફેરી થતી હોવાને કારણે તેનો કડક અમલ થઈ શક્યો ન હતો. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 11 વર્ષમાં તમાકુના વેચાણથી સરકારને અંદાજે 6596 કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ 2024-25માં જ આ આવક વધીને 1048 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. જોકે, મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની સરકારે આવક કરતા લોકોના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપીને આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.

નિયમોના ભંગ બદલ કડક સજા 

નવી માર્ગદર્શિકા મુજબ, જો કોઈ વ્યક્તિ તમાકુ યુક્ત પદાર્થોનું પેકેજિંગ અથવા વેચાણ કરતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ નિયમોનું પાલન કરે અને રાજ્યને ‘તમાકુ મુક્ત ઓડિશા’ બનાવવાના અભિયાનમાં સહભાગી બને.

આ પણ વાંચો : સોના અને ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…
INDIA

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…

April 5, 2026
ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…
INDIA

ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…

April 5, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

April 5, 2026
Next Post
ઘરફોડ ચોરીના કેસની પતાવટ માટે પાંચ લાખ પડાવ્યા હતા | Five lakhs were collected to settle a burglary …

ઘરફોડ ચોરીના કેસની પતાવટ માટે પાંચ લાખ પડાવ્યા હતા | Five lakhs were collected to settle a burglary ...

બેન્કોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી 50 લાખ અને 1.97 કરોડની લોન લેનાર બે ભાઇઓ પકડાયા | two brober arrest…

બેન્કોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી 50 લાખ અને 1.97 કરોડની લોન લેનાર બે ભાઇઓ પકડાયા | two brober arrest...

પોલીસ ભરતી દરમિયાન ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | 25 year old youth dies of heart attack durin…

પોલીસ ભરતી દરમિયાન ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | 25 year old youth dies of heart attack durin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાંથી સ્ક્રેપ ખરીદવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર અને તેના…

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાંથી સ્ક્રેપ ખરીદવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર અને તેના…

8 months ago
વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest …

વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest …

1 year ago
જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહ…

જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહ…

7 months ago
નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ | Promotion orders for IAS IPS offic…

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ | Promotion orders for IAS IPS offic…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News