gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo…
3
VIEWS
Share on FacebookShare on Twitter

કારમાં બોગસ નંબર પ્લેટ લગાવી મધ્ય પ્રદેશથી દારૂ- બિયરનો જથ્થો ભરી લાવી બાપોદના બુટલેગરને આપે તે અગાઉ બે શખ્સોને પીસીબીએ વાઘોડિયા ચોકડી ખાતેથી ઝડપી પાડી રૂ. ૩ લાખની કિંમતના દારૂ – બિયરના જથ્થા સાથે કુલ રૂ. ૯.૦૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે શખ્સોને ફરાર જાહેર કર્યા છે.

પીસીબી ટીમને બાતમી મળી હતી કે, સફેદ કલરની ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બે શખ્સો વાઘોડિયા ચોકડીથી પ્રવેશ કરવાના છે. અને આ દારૂનો જથ્થો સચિન ઉર્ફે સળંગ (રહે -બાપોદ)ને પહોંચાડવાનો છે. જેના આધારે આજે સવારે ૯ વાગ્યે પોલીસે ને. હા. નં. ૪૮ વાઘોડિયા ચોકડી બ્રિજ નીચે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતા તેને રોકી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓ પૈકી કારચાલક ભરત નંદુ રાઠવા (રહે-રંગપુર ગામ, હાટ બજાર પાસે, છોટાઉદેપુર) અને તેની જોડે બેઠેલો દિલીપ જયંતી રાઠવા (રહે – કાછેલ ગામ, પ્રાથમિક શાળાની બાજુમાં છોટાઉદેપુર) હોવાનું સામે આવ્યું હતું. કારની ડેકી તથા ડ્રાઇવર સીટની પાછળના ભાગેથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ચાંદપુર ખાતેના ઠેકા ઉપરથી ભરી બાપોદ વિસ્તારમાં રહેતા સચિન ઉર્ફે સળંગને આપવાનો હતો. પોલીસે રૂ. ૩, ૦૦,૭૨૦ની કિંમતના દારૂ – બિયરના ટીન મળી કુલ ૧૨૦૬ નંગ, એક મોબાઈલ ફોન, બે અલગ – અલગ નંબરની પ્લેટ અને કાર સહિત કુલ રૂ. ૯,૦૫,૭૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ભરત અને દિલીપની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી દારૂનો જથ્થો મંગાવનાર સચિન તથા દારૂનો જથ્થો આપનાર અજાણ્યા શખ્સને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે કરૂણ ઘટના: પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલા બાળકનું ટાયરમાં આવી જતા મોત | Sure…

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે કરૂણ ઘટના: પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલા બાળકનું ટાયરમાં આવી જતા મોત | Sure...

VIDEO: ‘ફટાકડા ફોડતા લાગી આગ…’, ગોવાના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે CMનો મોટો ખુલાસો, 4 અધિકારીની …

VIDEO: 'ફટાકડા ફોડતા લાગી આગ...', ગોવાના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે CMનો મોટો ખુલાસો, 4 અધિકારીની ...

ઈન્ડિગો સંકટ હળવું થયું : 1650 ફ્લાઈટ શરૂ, 75% સમયસર, રૂ.610 કરોડનું રિફંડ ચૂકવ્યું | Indigo Picks U…

ઈન્ડિગો સંકટ હળવું થયું : 1650 ફ્લાઈટ શરૂ, 75% સમયસર, રૂ.610 કરોડનું રિફંડ ચૂકવ્યું | Indigo Picks U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

5 months ago
સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ | School van driver …

સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ | School van driver …

9 months ago
પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe…

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe…

11 months ago
વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે | Three trucks of goods seized in V…

વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે | Three trucks of goods seized in V…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News