gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવકવેરાના વાર્ષિક ટાર્ગેટ આપવાના વલણ સામે સીબીડીટીમાં ફરિયાદ | IT officers wrote a letter to CBDT

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
આવકવેરાના વાર્ષિક ટાર્ગેટ આપવાના વલણ સામે સીબીડીટીમાં ફરિયાદ | IT officers wrote a letter to CBDT
2
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

આવકવેરાના અધિકારીઓને વાષક ટાર્ગેટ આપવા એ અવાસ્તવિક અને અણસમજુ અભિગમ દર્શાવે છે, એમ જણાવીને ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિયેશન અને ઇન્કમટેક્સ એમ્પ્લોયીઝ ફેડરેશને ટાર્ગેટ આપવાના વલણ સામે વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે ઇન્કમટેક્સના ઓફિસરોએ અને અધિકારીઓઅ મળીનેે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને એક પત્ર પણ લખ્યો છે. આવકવેરા અકિારીઓને કામકાજ કરવા માટેની સ્થિતિ બહુ જ ખરાબ છે. તેમ જ તેમને સમયસર પ્રમોશન્સ પણ આપવામાં આવતા નથી. તેથી તેમની કારકીદમાં યોગ્ય વિકાસ ન થતો હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 

આવકવેરા અધિકારીઓની કારકીદના વિકાસની તક ધૂંધળી હોવાથી અને તેમને મળતી માળખાકીય સુવિધા પણ અપૂરતી મળતી હોવાથી અધિકારીઓનું ભ્રમ નિરસન થઈ રહ્યું છે. સીબીડીટીના અધિકારીઓ સમક્ષ આ રજૂઆત સમયે સમયે કરવામાં આવતી હોવા છતાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતા નથી. 

૧૧મી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં આવકવેરાની કુલ આવક અંદાજે ૧૮.૨૮ લાખ કરોડની થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષના આવકના અંદાજ કરતાં આ આવક ૮.૮૨ ટકા જેટલી ઓછી છે. બજેટમાં મૂકવામાં આવેલા અંદાજ મુજબ ૧૦.૮૨ લાખ કરોડની આવક થઈ છે. આ આવકનોે પ્રોજેક્ટેડ વિકાસ દર ૧૦.૪ ટકાનો છે. સિક્યોરિટીઝ એન્ડ ટ્રાન્ઝેક્શન ટેક્સની આવક સહિત કુલ આવક રૃ. ૧૩.૬૦ લાખ કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ તેનો વિકાસ દર ૧૩.૧ ટકાનો છે.  કંપની કરદાતાઓ અને વ્યક્તિગત કરદાતાઓને આ વખતે ઓછું ટેક્સ રિફંડ આપવામાં આવ્યું હોવાથી આવકવેરા ખાતાનું ટેક્સ કલેક્શન ઊંચી સપાટીએ રહ્યું છે.

(બોક્સ)

સીબીડીટી સામેની રિફંડ ન મળવાની ફરિયાદો વધી, 

સીબીડીટી સામેની કરદાતાઓની રિફંડ ન મળતા હોવાથી ફરિયાદ વધી રહી છે. સીપી ગ્રામ તરીકે ઓળખાતા અને પ્રાનમંત્રીના કાર્યાલય સુી સીી ફરિયાદ લઈ જતાં પોર્ટલ પર ફરિયાદો તો સંખ્યાબંધ થઈ છે. પરંતુ આ ફરિયાદોમાંથી પંદર ટકાથી ઓછી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદો આવકવેરાના રિફંડને લગતી  હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આવકવેરાના રિફંડને લગતી સંખ્યાબંધ ફરિયાદો કરવામાં આવી રહી છે.તેમણે સમયસર રિટર્ન ફાઈલ કર્યું હોવા છતાં તેમને રિફંડ ન મળ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
GSP હેઠળના ડયૂટી લાભો યુરોપે નાબુદ કરતા દેશના નિકાસકારોને વધુ એક ફટકો | Another blow to the country’…

GSP હેઠળના ડયૂટી લાભો યુરોપે નાબુદ કરતા દેશના નિકાસકારોને વધુ એક ફટકો | Another blow to the country'...

સતત ત્રીજા મહિનામાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ નકારાત્મક રહ્યું | Net foreign direct investment …

સતત ત્રીજા મહિનામાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ નકારાત્મક રહ્યું | Net foreign direct investment ...

ભારતે પશ્ચિમ એશિયામાંથી ક્ડ ઓઇલની આયાતમાં વધારો કર્યો | India increases imports of crude oil from We…

ભારતે પશ્ચિમ એશિયામાંથી ક્ડ ઓઇલની આયાતમાં વધારો કર્યો | India increases imports of crude oil from We...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી | 4 44 lakh stolen from a hous…

દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી | 4 44 lakh stolen from a hous…

10 months ago
એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું | Home loan sales to ARCs …

એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું | Home loan sales to ARCs …

1 year ago
AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo…

AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo…

12 months ago
જામનગરમાં એસ.ટી.ને ઓવરટેક બાબતે બસના ડ્રાઇવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for …

જામનગરમાં એસ.ટી.ને ઓવરટેક બાબતે બસના ડ્રાઇવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News