gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : ઇન્વેસ્ટમેન્ટના નામે બોગસ વેબસાઈટ તેમજ બોગસ ડિજિટલ એકાઉન્ટ બનાવી અનેક ઘણો નફો બતાવીને છેતરપિંડી કરવાના બનાવો સતત બની રહ્યા છે ત્યારે આ જ પ્રકારના વધુ એક બનાવવામાં વડોદરાના યુવકે રૂ.26 લાખ ગુમાવ્યા છે.

વડોદરાના બિલ વિસ્તારમાં સત્યમ ટેનામેન્ટ ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં ભરત બજાવતા દીપકભાઈ રાજે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.12મી ડિસેમ્બરે મારે ફેસબુક પર બ્રમ્હી કપાસિયા નામની યુવતીનો સંપર્ક થયો હતો. ચેટ દ્વારા વાતચીત કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે સલાહ આપી હતી. 

ત્યારબાદ યુવતીએ એક મોબાઈલ નંબર મોકલ્યો હતો. જેના પર મેં વાત કરતા મને એક લિંક મોકલવામાં આવી હતી અને આ લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મને આઇપીઓની માહિતી આપવામાં આવતી હતી. ત્યારબાદ મને બીજા એક ગ્રુપમાં જોઈન કરવામાં આવ્યો હતો. મારું વેબસાઈટ ઉપર ક્યુ.આઈ.બી સ્ટોક માર્કેટનો એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું. 

યુવકે પોલીસને કહ્યું છે કે, થોડા સમય પછી વેબસાઈટ બદલાઈ ગઈ હતી અને આ સાઇટ ઉપર મારી પાસે રજીસ્ટ્રેશન કરાવી એકાઉન્ટ એક્ટિવેટ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મને સાઈટ મારફતે કસ્ટમર સપોર્ટમાં લઈ જવાયો હતો જેમાં એક બેંક એકાઉન્ટ આપવામાં આવ્યો હતો. તા 22મી ડિસેમ્બરે મેં રૂ.10 હજાર ભરી ટ્રેડિંગ કરતા મારા ખાતામાં રૂ.11972 જમા થયા હતા. જે રકમ મેં ઉપાડીને મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.

યુવકે કહ્યું છે કે ત્યારબાદ મેં 12,000 ડિપોઝિટ કરાવી ટ્રેડિંગ કર્યું હતું. મને વિશ્વાસ આવી જતા ટુકડે ટુકડે કુલ રૂ 26 લાખ જેટલી રકમ જમા કરાવી હતી.પરંતુ મારી ડિપોઝિટ કરેલી રકમની સામે માત્ર મને અત્યાર સુધી 16 હજાર રૂપિયા જ મળ્યા છે.મારા ખાતામાં 39.85 લાખનું બેલેન્સ દેખાતું હોવા છતાં મને રૂપિયા પરત મળતા નથી. ઓનલાઇન ઠગોએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એન્ડ કેપિટલ જી ગ્રુપના નામે બોગસ વેબસાઈટ બનાવી મારી સાથે જ છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવતા આખરે સાયબર સેલને જાણ કરી હતી જેથી સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા
GUJARAT

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

June 19, 2026
ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …
GUJARAT

ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …

June 19, 2026
છસીયાણા ગામે દંપતીએ મહિલાને ઝપટ મારી ધમકી આપી | Couple threatens woman by thrashing her in Chhasiyan…
GUJARAT

છસીયાણા ગામે દંપતીએ મહિલાને ઝપટ મારી ધમકી આપી | Couple threatens woman by thrashing her in Chhasiyan…

June 19, 2026
Next Post
ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B...

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય...

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી 'INDIA' ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…

3 months ago
દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

7 months ago
’15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો…’, લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો…

’15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો…’, લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો…

5 months ago
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News