gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરીક્ષાના ટેન્શનમાં એસિડ પી લેનાર વિદ્યાર્થીનું મોત | Student died after consuming acid due to exam …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
પરીક્ષાના ટેન્શનમાં એસિડ પી લેનાર વિદ્યાર્થીનું મોત | Student died after consuming acid due to exam …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પરીક્ષાના ટેન્શનમાં ૨૭ વર્ષના યુવકે એસિડ પી લેતા તેની તબિયત બગડી હતી. તેને સારવાર માટે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ, છ દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું.

છાણી જકાતનાકા ટી.પી. ૧૩ વિસ્તારમાં શકુંતલ એપાર્ટમેન્ટમાં રહેતો નિરવ અશ્વિનભાઇ ગોહિલ (ઉં.વ.૨૭) ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગત ૮ મી તારીખે સવારે સાડા છ વાગ્યે એસિડ પી લીધું હતું. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ફતેગંજ પોલીસ સ્ટેશનના  પી.એસ.આઇ. એસ.આર.વસાવાએ હાથ ધરેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ૧૨ મી તારીખે તેની  પરીક્ષા હતી. પરીક્ષાના કારણે ટેન્શનમાં આવીને તેણે એસિડ પી લીધું હતું. એસિડ પીધા પછી તેને વધુ પડતી ખાંસી થતા માતા – પિતાને શંકા જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેના પિતા દરજી કામ કરે છે. જ્યારે માતા ઘરકામ કરે છે. નિરવ એક નો એક સંતાન હતો. અગાઉ તે ૧૫ દિવસ માટે કેનેડા અભ્યાસ કરવા ગયો હતો. પરંતુ, નહીં  ફાવતા તે પરત આવી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
વડોદરામાં અગ્નિ શમન દિને આગનું તાંડવઃ લક્કડ પીઠા,ડમ્પર અને ફરસાણના યુનિટમાં સિલિન્ડર બ્લાસ્ટના 3 બના…

વડોદરામાં અગ્નિ શમન દિને આગનું તાંડવઃ લક્કડ પીઠા,ડમ્પર અને ફરસાણના યુનિટમાં સિલિન્ડર બ્લાસ્ટના 3 બના...

ફાયર સેફ્ટીના મુદ્દે VMC બેદરકાર,18 ફાયર સ્ટેશન સામે માત્ર 8 જ ઉપલબ્ધઃ સ્ટાફ-વાહનોની પણ અછત | VMC ne…

ફાયર સેફ્ટીના મુદ્દે VMC બેદરકાર,18 ફાયર સ્ટેશન સામે માત્ર 8 જ ઉપલબ્ધઃ સ્ટાફ-વાહનોની પણ અછત | VMC ne...

કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા સદસ્ય ઉપર હિચકારો હુમલો | Hiccups attack on member who won in …

5 months ago
ભારતના મિત્ર તરીકે 1971ના યુદ્ધમાં રશિયાની હતી નિર્ણાયક ભૂમિકા: એકલેહાથે અમેરિકા, ચીન અને બ્રિટનને ડ…

10 months ago
ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm…

4 months ago
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News