gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત | BLO…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત | BLO…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat SIR: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરીમાં મતદારોનાં ફોર્મ્સ ખાસ સોફ્‌ટવેર મારફતે ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી સંખ્યાબંધ ફોર્મ રિ-વેરીફિકેશન કરવા માટે પરત આપવામાં આવતાં બૂથ લેવલ ઓફિસરોની ઉપાધિ ઘટવાને બદલે વધી છે. એક અંદાજ મુજબ, 60 થી 70 ટકા જેટલાં ફોર્મ તેમને પરત મોકલાયાં છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની ‘ગેરન્ટી’ સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું

દળી દળીને ઢાંકણીમાં જેવી પરિસ્થિતિ

છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી SIRની કામગીરીમાં દળી દળીને ઢાંકણીમાં જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કોઈપણ જાતની સૂચના કે તાલીમ વિના પ્રથમ બીએલઓને મતદાર યાદી સુધારણાના ફોર્મ ઘરે ઘરે ફરીને આપવાની તથા પરત લેવાની કામગીરી સોંપાઈ, બાદમાં આ ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાની સૂચના આપવામાં આવી. ટાર્ગેટ પૂરો કરવા સતત દબાણ વચ્ચે કપરી માનસિક સ્થિતિમાં બીએલઓએ આ કામગીરી પૂર્ણ કરી હતી. 

60 થી 70% ફોર્મ ફરીથી ક્વેરીમાં મૂકાયા

એવામાં, શિક્ષકોનાં સંગઠનના સૂત્રધારોની વાત સાચી માનીએ તો, ખાસ સોફ્ટવેરની મદદથી ચેક થયેલા 60 થી 70% ફોર્મ ફરીથી ક્વેરીમાં મૂકાયા છે અને બીએલઓને ફરીથી આ બધા ફોર્મનું રિ-વેરીફિકેશન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જે મતદારના ફોર્મમાં દાદા-દાદી, નાના-નાની, માતા-પિતાના નામો 2002ની યાદીમાં મેચ ન થતા હોય તેમને વેરીફિકેશન માટે મૂકવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂલી

દાખલા તરીકે, પિતાના નામની પાછળ 2002ની યાદીમાં ‘લાલ’ કે ‘ચંદ્ર’ હોય અને હાલ તેમના નામની પાછળ ‘ભાઈ’ લગાવવામાં આવ્યું હોય તો આવા ફોર્મ પુનઃ ચકાસણી માટે આવી રહ્યા છે. તેમાં જે તે મતદારનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મ તારીખના દાખલાની નકલ મેળવ્યા બાદ ફોર્મ ફરીથી અપલોડ કરવામાં આવે છે. આથી બૂથ લેવલ ઓફિસરો ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે. હજુ નવાં નામ ઉમેરવાની પ્રક્રિયા તો બાકી જ હોવાનો પણ કચવાટ પ્રવર્તે છે.

બી.એલ.ઓની હાલત કફોડી

મતદાર યાદી તૈયાર કરવી એ રાષ્ટ્રીય ફરજ છે, પરંતુ આ ફરજમાં સતત દબાણને કારણે રાજ્યમાં ચારથી પાંચ બીએલઓના મૃત્યુ નીપજ્યા છે અને બી.એલ.ઓની હાલત પણ કફોડી છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની હાલત પણ દયનીય છે.  SIRની કામગીરીને કારણે સરકારી શાળાઓમાં છેલ્લા એક દોઢ મહિનાથી શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું છે. ગરીબ વાલીઓ પ્રાઇવેટ સ્કૂલની ફીઓ ભરી શકે તેમ નથી એટલે જાય તો કહા જાયે જેવી પરિસ્થિતિમાં મુકાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની ‘ગેરન્ટી’ સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું | Gujarat …

ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની 'ગેરન્ટી' સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું | Gujarat ...

છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ…

છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ...

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic…

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા | 5 people caught gambling in Viramgam

વિરમગામમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા | 5 people caught gambling in Viramgam

6 months ago
કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | contract work…

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | contract work…

8 months ago
પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…

પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…

12 months ago
દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ, 10થી વધુ દર્દીના મોતની આશંકા | Muzaffarpur …

દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ, 10થી વધુ દર્દીના મોતની આશંકા | Muzaffarpur …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News