gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાણોદ કરનાળીમાં ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનથી સ્થાનિકોમાં રોષ | Locals angered by uncontrolled sand …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ચાણોદ કરનાળીમાં ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનથી સ્થાનિકોમાં રોષ | Locals angered by uncontrolled sand …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડમ્પરોથી માર્ગો પર રેતી કપચી વેરાતા વાહન ચાલકો પરેશાન : અકસ્માતનો પણ ભય

ચાણોદ : ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ કરનાળીની મધ્યમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી રેતી ખનન પ્રવૃત્તિએ માઝા મૂકી છે.ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.રેતી ખનનથી ચાણોદ કરનાળી બ્રિજ તેમજ રેલવે બ્રિજના પાયા આડેધડ ખનન પ્રવૃત્તિઓને લઈને ખુલ્લા થઇ જતા દુર્ઘટનાની આશંકા સેવાય છે.

નદીના ઘસમસતા પ્રવાહથી ચાણોદ કરનાળીના નદી કાંઠાના વિસ્તારોની ભેખડોમાં ધોવાણ થઇ રહ્યું છે. રેતી ખનનથી પૂરના પ્રવાહનો વેગ વધુ બને છે.  સંગમના પિંગલેશ્વર મંદિરનો કેટલોક ભાગ પણ પૂરમાં ધોવાઈ ગયો હતો.બીજી બાજુ સફેદ રેતી ખનનના વહન કરતા વાહનો સતત ચાણોદના ફૂલવાડી તરફથી માંડવા સેગવા તરફ આવનજાવન  કરતા રહેતા ડમ્પરોનો સતત ધમધમાટ ચાલતો રહે છે. જેને લઈને રસ્તા પર ઠેકઠેકાણે ડમ્પરમાંથી રેતી-કપચી રોડ પર વેરાતી હોય છે. જેથી ડમ્પરો પાછળ આવતા વાહન ચાલકો ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોના આવતા જતા મુસાફરો અને રાહદારીઓની આંખોમાં રેતી ઉડે છે.  રસ્તા પર વેરાતી રેતીના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનો સ્લીપ મારવાની સંભાવના વધી જાય છે.કપચીઓ ટાયરોમાં ફસાતા પંચર તેમજ પથ્થર ઉડવાનાબનાવ બનતા રહે છે. આ ક્ષેત્રમાં ડમ્પરો યાત્રિકોની ભીડ હોય એવા અમાસ સહિતના વાર તહેવારોના દિવસોમાં પણ બેફામ દોડતા હોય છે.જેને લઈને રસ્તા પર ટ્રાફિક હોય ત્યારે અકસ્માતની સંભાવના વધી જાય છે. તંત્ર દ્વારા આ બાબતે સત્વરે પગલાં લઈ કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
જિલ્લાના યાત્રીઓ અને પરપ્રાંતિયોને ઉત્તર ભારત જવા પર્યાપ્ત ટ્રેન જ નથી | There are not enough trains…

જિલ્લાના યાત્રીઓ અને પરપ્રાંતિયોને ઉત્તર ભારત જવા પર્યાપ્ત ટ્રેન જ નથી | There are not enough trains...

મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food...

ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ | India’s growth rate is estimated to be 6 8…

6 months ago
અનૈતિક સંબંધોની શંકાનો લોહિયાળ અંત! અમદાવાદમાં માસીના પ્રેમીની હત્યા કરી ભાણેજ ફરાર | Man killed Ove…

3 months ago
આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i…

1 year ago
અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News