gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાના યાત્રીઓ અને પરપ્રાંતિયોને ઉત્તર ભારત જવા પર્યાપ્ત ટ્રેન જ નથી | There are not enough trains…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
જિલ્લાના યાત્રીઓ અને પરપ્રાંતિયોને ઉત્તર ભારત જવા પર્યાપ્ત ટ્રેન જ નથી | There are not enough trains…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટૂંક સમયમાં ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે 

– ભાવનગરથી અયોધ્યા, જગન્નાથપૂરીને જોડતી ટ્રેન કેમ નહીં ? ટિકિટના નાણાં ખર્ચવા છતાં કન્ફર્મ ટિકિટના અભાવે યાત્રીઓને થવું પડે છે હેરાન

ભાવનગર : આગામી ટૂંક સમયમાં ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં યાત્રીઓ અને પરપ્રાંતિય લોકો માટે ઉત્તર ભારત તરફ જવા માટે પર્યાપ્ત ટ્રેન સુવિધા જ નથી. ઉત્તર ભારતને જોડતી પર્યાપ્ત ટ્રેન સેવાના અભાવે ટિકિટના પૂરતા નાણાં ખર્ચવા છતાં રેલવે મુસાફરોને ભારે અગવડનો સામનો કરીને મુસાફરી કરવી પડી રહી છે. આ સંદર્ભે રેલવે પ્રશાસન સત્વરે ઉત્તર ભારત તરફની વધુ ટ્રેન સુવિધા શરૂ કરે તેવી માંગ પ્રવર્તી રહી છે. 

આગામી સમયમાં શાળાઓ અને કોલેજોમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થશે અને ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. વેકેશન દરમિયાન હવાખાવાના સ્થળોએ પર્યટનમાં જવાનું લોકો પસંદ કરતા હોય છે. એ જ રીતે દેશના વિભિન્ન પ્રાંતમાં આવેલા ધર્મ સ્થાનોના દર્શને લોકો સપરિવાર જતા હોય છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શનાર્થે અને ઓરિસ્સામાં જગન્નાથપૂરીની યાત્રાએ જવા ભાવનગર અને બોટાદ જિલ્લાના લોકો ઈચ્છુક છે પરંતુ ભાવનગરથી અયોધ્યા અને જગન્નાથપૂરી સહિતના ધર્મસ્થાનોને જોડતી ટ્રેન જ ઉપલબ્ધ નથી. યાત્રાએ જિલ્લામાં અલંગ શીપ રીસાઈક્લીંગ યાર્ડમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા સહિતના વિવિધ પ્રાંતના શ્રમિકો વિશાળ સંખ્યામાં કામ કરે છે. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સરકારી સેવાઓમાં, ઉદ્યોગોમાં અને નાના-મોટા સ્વરોજગાર સાથે સંકળાયેલા પરપ્રાંતિય લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે. તેઓ પણ વેકેશન દરમિયાન તેમના વતનમાં જતા હોય છે. પરંતુ ભાવનગરથી પર્યાપ્ત ટ્રેન સેવા જ ઉપલબ્ધ નથી. 

 ભાવનગર-આસનસોલ ટ્રેન સપ્તાહમાં એક વખત દર મંગળવારે સાંજે પ્રસ્થાન કરે છે. આ ટ્રેનની સપ્તાહમાં માત્ર એક જ ટ્રીપ છે અને તેની સામે મુસાફરોનો ખૂબ ધસારો છે. તે એટલે સુધી કે, રેલવેમાં બે માસ અગાઉ રિઝર્વેશન શરૂ થાય ત્યાં તો ગણતરીની મિનિટોમાં ભાવનગર-આસનસોલ ટ્રેનની ટિકિટો બૂક થઈ જાય છે. પછી વેઈટિંગ આવે છે. હવે જે મુસાફરોને જવાનું જ છે તેઓ વેઈટિંગમાં ટિકિટ મેળવી લેતા હોય છે. રેલવેને પૂરતા નાણાં ચૂકવવા છતાં ટિકિટ કન્ફર્મ નહીં થવાથી ભારે હાડમારી વચ્ચે લાંબા અંતરની મુસાફરી કરવાની ફરજ પડતી હોય છે. આ ટ્રેન ગુજરાત ઉપરાંત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ થઈ ૩૧ હોલ્ટ સાથે ૨૩૧૧ કિમી અંતર કાપી ૪૦ કલાક ૨૫ મિનિટે પશ્ચિમ બંગાળ પહોંચે છે. હવે આ સ્થિતિમાં ભાવનગરથી જુદાજુદા રાજ્યોમાં જનારા યાત્રી કન્ફર્મ ટિકિટ વગર કેવી રીતે મુસાફરી કરે? એ કલ્પના ધૂ્રજાવનારી છે. આથી ભાવનગર-આસનસોલની સપ્તાહમાં ત્રણ ટ્રીપ રેલવે પ્રશાસન કેમ શરૂ કરતું નથી ? ભાવનગરથી અયોધ્યા, જગન્નાથપૂરી, દિલ્હીને જોડતી ટ્રેન કેમ નહીં ? એવો પ્રશ્ન યાત્રીગણમાં ઉઠયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food...

ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

4 months ago
જાફરાબાદ-વેરાવળ રૂટની એસટી બસ એકાએક બંધ કરી દેવાઈ | ST bus on Jafrabad Veraval route suddenly stoppe…

જાફરાબાદ-વેરાવળ રૂટની એસટી બસ એકાએક બંધ કરી દેવાઈ | ST bus on Jafrabad Veraval route suddenly stoppe…

1 year ago
Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો | fact che…

Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો | fact che…

1 year ago
‘હોર્મુઝમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સુરક્ષિત’, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન | …

‘હોર્મુઝમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સુરક્ષિત’, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News