gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot …

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot …
8
VIEWS
Share on FacebookShare on Twitter

Raju Barot Passes Away: ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. ઉત્તરાખંડના પ્રવાસે હતા ત્યારે આ દુઃખદ ઘટના બની છે. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ ગુજરાતી કલા અને નાટ્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

રંગભૂમિ પ્રત્યેનું અતૂટ સમર્પણ

વર્ષ 1977માં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માંથી સ્નાતક થયેલા રાજૂ બારોટે રાષ્ટ્રીય સ્તરે કારકિર્દી બનાવવાને બદલે ગુજરાતની ધરા પર નાટ્યકલાને જીવંત રાખવાનું પસંદ કર્યું. ફિલ્મોની અનેક આકર્ષક ઓફરો હોવા છતાં, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું.

એક આદર્શ દિગ્દર્શક અને ગુરુ

તેઓ માત્ર અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ ગાયક અને દિગ્દર્શક પણ હતા. મનુભાઈ પંચોલીની નવલકથા પર આધારિત ‘સોક્રેટિસ’ જેવા કઠિન નાટકનું મંચન કરવાનું સાહસ તેમણે કરી બતાવ્યું હતું. તેમના યાદગાર નાટકોમાં ‘કૈકેયી’, ‘પરીત્રાણ’, ‘સૈયા ભયે કોતવાલ’ અને ‘ડુંગરો ડોલ્યો’ જેવા અનેક નાટકોમાં તેમણે દિગ્દર્શનની છાપ છોડી છે. તેમજ’માનવીની ભવાઈ’, ‘જસમા ઓડન’, ‘તુઘલક’ અને ‘લૈલા-મજનૂ’ જેવા નાટકોમાં તેમના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે.

ગૌરવ પુરસ્કારથી સન્માનિત હતા

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી નાટ્ય ડિપ્લોમા મેળવનાર રાજૂ બારોટને તેમની સેવા બદલ ગુજરાત સરકારનો ‘ગૌરવ પુરસ્કાર’ અને NSD( નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા )નો પ્રતિષ્ઠિત ‘બી.વી. કારંત એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના ઘણા યુવા કલાકારો તેમને પોતાના ‘નાટ્ય ગુરુ’ માને છે.

નશ્વર દેહને અમદાવાદ લવાશે

મળતી માહિતી  પ્રમાણે તેમના પાર્થિવ દેહને આવતીકાલે સાંજ સુધીમાં ઉત્તરાખંડથી અમદાવાદ લાવવામાં આવશે,  પરિવારજનો, કલા પ્રેમીઓ અને તેમના પ્રશંસકો તેમને ભારે હૈયે અંતિમ વિદાય આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
ડબલ્યુ.પી.એલ. મેચમાં શીખ યુવકોને કિરપાણ સાથે એન્ટ્રી ન આપતા વિવાદ | Controversy over Sikh youths not…

ડબલ્યુ.પી.એલ. મેચમાં શીખ યુવકોને કિરપાણ સાથે એન્ટ્રી ન આપતા વિવાદ | Controversy over Sikh youths not...

પોલીસ ભવન પાસે પાણીની લાઈન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks near police building causing wat…

પોલીસ ભવન પાસે પાણીની લાઈન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks near police building causing wat...

યુવાધન કયા રસ્તે! અમદાવાદમાં કોલેજ બહાર હાઈબ્રીડ ગાંજો વેચતા બે આરોપીની ધરપકડ, 42 લાખનો મુદ્દામાલ જપ…

યુવાધન કયા રસ્તે! અમદાવાદમાં કોલેજ બહાર હાઈબ્રીડ ગાંજો વેચતા બે આરોપીની ધરપકડ, 42 લાખનો મુદ્દામાલ જપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

5 months ago
પત્નીના અત્યાચારથી કંટાળી પતિએ ફાંસો ખાઈ લીધો, જમવાનું બનાવતી ન હતી, બારણું ખોલતી ન હતી | husband co…

પત્નીના અત્યાચારથી કંટાળી પતિએ ફાંસો ખાઈ લીધો, જમવાનું બનાવતી ન હતી, બારણું ખોલતી ન હતી | husband co…

11 months ago
ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો | Investor wealth increases by…

ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો | Investor wealth increases by…

1 year ago
ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News