gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, વાસણામાં સરાજાહેર કારને આંતરીને ચાર શખ્સોએ કરી ધોકાવાળી | Ahmedabad N…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, વાસણામાં સરાજાહેર કારને આંતરીને ચાર શખ્સોએ કરી ધોકાવાળી | Ahmedabad N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં લુખ્ખા તત્વોને જાણે છૂટો દોર મળી ગયો છે. ન તેમને પોલીસનો ડર છે ન તો કાયદાનો, બસ રાત પડે અને નબીરાઓનો આતંક શરૂ, અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રેઝા કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ થાર ગાડીને આંતરી હતી, જે બાદ લોખંડના પાઈપ અને ડંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાનમાં લીધો હતો.

શું છે સમગ્ર ઘટના?

ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસનો સમય હતો, જ્યારે રસ્તા પર અવરજવર ઓછી હતી, અચાનક એક સફેદ બ્રેઝા કારે થાર ગાડીનો પીછો કરી છે, તેને પ્રવીણનગર પાસે આંતરીને ઉભી રખાવે છે બાદમાં કારમાંથી ચાર શખ્સો પાઈપ અને ડંડા સાથે નીચે ઉતરે છે. કાંઈ પણ વિચાર્યા વગર થારના કાચ ફોડવાનું શરૂ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ હતા.

પોલીસ કોન્સ્ટેબલ તમાશો જોતો રહ્યો

અરે હદ તો ત્યારે થાય છે કે જ્યારે આરોપીઓ ઘટનાસ્થળે લાકડી અને પાઈપથી આતંક મચાવતા હતા ત્યારે નજીકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ ત્યાં હાજર હતા. છતાં પણ કોઈ પગલાં ન લેવાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે કે શું આવા લુખ્ખા તત્વોને પોલીસ છાવરી રહી છે? કેમ તાત્કાલિક કડક પગલાં લેવામાં ન આવ્યા, આવા લુખ્ખા તત્વોથી પોલીસ ડરી રહી છે કે પછી કાયદો હાથમાં લેવાનો છૂટો દોર આપી દીધો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યા; પ્રેમસંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ

લોકોમાં ડર, કાર્યવાહીનો દેખાડો

ભરચક રહેતા વાસણા વિસ્તારમાં આ પ્રકારે ખાનગી વાહનમાં આવીને તોડફોડ અને અપહરણ જેવો પ્રયાસ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કયા ઈરાદે કાર ચાલક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો? શું લૂંટ કે અપહરણનો હતો પ્રયાસ? સવાલ અનેક છે પણ વાસણા પોલીસ હાથ પર હાથ ધરી બેઠી છે તપાસના નામે નાટક કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
અમદાવાદ: ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં ​મીઠાઈ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ, 50થી વધુ લોકોની તબિયત બગડી |…

અમદાવાદ: ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં ​મીઠાઈ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ, 50થી વધુ લોકોની તબિયત બગડી |...

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ ય…

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ ય...

માઘ મેળામાં મહાકુંભનો રેકોર્ડ બ્રેક, વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી | MahaKumb…

માઘ મેળામાં મહાકુંભનો રેકોર્ડ બ્રેક, વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી | MahaKumb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

12 months ago
નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…

નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…

4 months ago
વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે નવી રમતોની સુવિધા | New play facilities for children at V…

વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે નવી રમતોની સુવિધા | New play facilities for children at V…

11 months ago
VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News