gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in INDIA
0 0
0
VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Domestic Violence In Bengaluru: કર્ણાટકના બેંગ્લુરુમાં માનવતા અને બહાદુરીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. જ્યારે એક પાગલ બનેલો પતિ પોતાની પત્નીની જાહેરમાં હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતા લોકો મૂકપ્રેક્ષક બનવાને બદલે મદદે દોડી આવ્યા હતા. લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડી મહિલાને મોતના મુખમાંથી બચાવી લીધી હતી.

શું છે સમગ્ર ઘટના?

અહેવાલો અનુસાર, મૂળ બિહારના રહેવાસી સંજય અને સોનાલી બેંગ્લુરુમાં સ્થાયી થયા હતા. આ બંનેના બીજા લગ્ન હતા. જોકે, સંજયના દારૂ પીવાની કુટેવને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. વિવાદ એટલો વધ્યો હતો કે સોનાલીએ સંજય સાથે રહેવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાતનો ખાર રાખીને સંજયે સોનાલીને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

CCTVમાં કેદ થઈ ભયાનક ઘટના

નેલમંગલા વિસ્તાર નજીકના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સોનાલી રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે હેલ્મેટ પહેરીને સ્કૂટર પર આવેલા સંજયે તેને આંતરી હતી. સંજયે સોનાલીને પકડીને જમીન પર પછાડી દીધી હતી અને તેનું ગળું કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સોનાલી જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી હતી.

લોકોનો રોષ અને સમયસૂચકતા

સામાન્ય રીતે આવી ઘટનાઓમાં લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ અહીં લોકોએ હિંમત બતાવી હતા. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો અને વાહનચાલકો તુરંત દોડી આવ્યા હતા. આરોપી સંજય પત્નીને છોડવા તૈયાર નહોતો, જેના કારણે ગુસ્સે ભરાયેલા લોકોએ તેને હેલ્મેટ, ચપ્પલ અને મુક્કાઓથી ઢીબી નાખ્યો હતો. લોકોએ એટલો માર માર્યો કે અંતે સંજયે પત્નીને છોડવી પડી અને તે પોતે જીવની ભીખ માંગવા લાગ્યો હતો.

પોલીસ તપાસ અને જનતાની પ્રશંસા

ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપી સંજયની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે સોનાલીની હત્યા કરવાના ઈરાદે જ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાઈરલ થયા બાદ લોકો બેંગ્લુરુના જાગૃત નાગરિકોની ભારે પ્રશંસા કરી રહ્યા છે, જેમણે મોબાઈલ ફોન સાઈડમાં મૂકીને એક અજાણી મહિલાનો જીવ બચાવવા માટે બહાદુરી બતાવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…
INDIA

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

June 22, 2026
TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…
INDIA

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

June 22, 2026
‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…
INDIA

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

June 22, 2026
Next Post
તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન...

Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures

Ascenta Launches Mother's Day Campaign on The World She Nurtures

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

9 months ago
જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર…

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર…

11 months ago
આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

4 days ago
લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal’s bail application rejected in bribery case

લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal’s bail application rejected in bribery case

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News