gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના 30 થી 35 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો …

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના 30 થી 35 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં ઠંડી ધીમે ધીમે બોકાસો બોલાવી રહી છે. છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે, અને લોકો થરથર કાપી રહ્યા છે.

 છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો હતો, અને સુસ્વાટા મારતા બરફીલા ઠંડા પવને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વહેલી સવારે પણ લોકોની ઓછી હાજરી જોવા મળે છે, અથવા તો ગરમ વસ્ત્રોમાં જ લપેટાઈને નીકળવાનું લોકો પસંદ કરી રહ્યા છે. 

ઉપરાંત સાંજના સમયે પણ બરફીલા પવનના કારણે લોકો વહેલા જ ઘરની વાટ પકડી લે છે, જેથી શહેરના મુખ્ય માર્ગો સુમસામ નજરે પડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ભેજના પ્રમાણમાં પણ વધારો થયો હોવાના કારણે પ્રતિદિન ઝાકળભીની સવાર થાય છે, અને માર્ગો પણ ભીંજાયેલા રહે છે, જેથી પરોઢિયે વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. જોકે હવામાન વિભાગ દ્વારા ઠંડીનો પારો 12.0 ડિગ્રી સુધી ઉપર દર્શાવાઇ રહ્યો છે, જે આંકડા બરોબર ન હોવાનો નગરજનોનો મત છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.0 ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30 થી 35 કિ.મીની ઝડપે રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed
GUJARAT

May 16, 2026
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

અમદાવાદ: સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

Next Post
જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર અંગે પોલીસના દરોડા સમયે ભારે નાસભાગ થતાં ફિલ્મી દ્…

જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર અંગે પોલીસના દરોડા સમયે ભારે નાસભાગ થતાં ફિલ્મી દ્...

જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક…

જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક...

જામનગર શહેરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો : એલ.સી.બીએ એક તસ્કરને ચોરાઉ 3 બાઈક સાથે ઝડપી લીધો…

જામનગર શહેરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો : એલ.સી.બીએ એક તસ્કરને ચોરાઉ 3 બાઈક સાથે ઝડપી લીધો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રીએ ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

1 year ago
વિધર્મી સાથે લગ્ન નોંધણી માટે મુંબઇની પસંદગી શા માટે,તપાસનો વિષય | Why Mumbai was chosen for registe…

2 months ago
ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News