gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં 38 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ | More than 38 people suffer food poi…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં 38 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ | More than 38 people suffer food poi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– દર્દીઓની સંખ્યા વધતા હાઈસ્કૂલને હોસ્પિટલમાં ફેરવવી પડી

– મીઠાઈ ખાધા બાદ મહેમાનોને ઉબકા અને ઉલટી થવા લાગી હતી : 5 દર્દીને ધોળકા રિફર કરાયા

બગોદરા : ધોળકાના કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં મીઠાઇ ખાધા બાદ ૩૮થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. દર્દીઓની સંખ્યા વધતા ગામની હાઈસ્કૂલમાં કામચલાઉ હોસ્પિટલ ઉભી કરવી પડી હતી. હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે.

કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગમાં સામસામે મીઠાની રસમ ચાલી રહી હતી. મીઠાઈ ખાધા બાદ મહેમાનોને ઉબકા અને ઉલટી થવા લાગી હતી. જોતજોતામાં બીમાર લોકોનો આંકડો વધવા લાગ્યો.

ઘટનાની ગંભીરતા જોતા ધોળકા, વટામણની પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ગામની નૂર હાઈસ્કૂલ ખાતે જ કામચલાઉ હોસ્પિટલ ઊભી કરી સારવાર શરૂ કરાઈ હતી. આરોગ્ય વિભાગે કુલ ૯૦ લોકોની તપાસ કરી હતી, જેમાંથી ૩૮ લોકોને સારવાર આપવામાં આવી હતી.

વધુ અસરગ્રસ્ત ૫ દર્દીઓને તાત્કાલિક ધોળકા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જેમને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય સામગ્રીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદી પરના પુલમાં ગાબડું પડયું | A gap has formed in the bridge over the Br…

હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદી પરના પુલમાં ગાબડું પડયું | A gap has formed in the bridge over the Br...

ભાવનગરમાંથી વર્ષ 2025 માં 24 લાખનું ડ્રગ્સ અને 49 લાખનો ગાંજો ઝડપાયો | Drugs worth Rs 24 lakh and ma…

ભાવનગરમાંથી વર્ષ 2025 માં 24 લાખનું ડ્રગ્સ અને 49 લાખનો ગાંજો ઝડપાયો | Drugs worth Rs 24 lakh and ma...

દસાડાના વાલેવડા ગામે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ : પી.આઇ.એ રિવોલ્વર કાઢી | Clashes between police and…

દસાડાના વાલેવડા ગામે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ : પી.આઇ.એ રિવોલ્વર કાઢી | Clashes between police and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PHOTOS: વરસાદ નહીં, તંત્રની ઘોર બેદરકારીનો માર, ગુજરાતમાં જનજીવન ખોરવાયું! | gujarat rain update cha…

PHOTOS: વરસાદ નહીં, તંત્રની ઘોર બેદરકારીનો માર, ગુજરાતમાં જનજીવન ખોરવાયું! | gujarat rain update cha…

11 months ago
ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft…

ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft…

6 months ago
આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૬૯૧ કેસ, પાલડી,નવરંગપુરામાં સંક્રમણ વધ્યું | During…

આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૬૯૧ કેસ, પાલડી,નવરંગપુરામાં સંક્રમણ વધ્યું | During…

10 months ago
૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News