gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ બાબુએ હોદ્દો અખત્યાર કર્યો : વિશ્વામિત્રી પ્રોજેક્ટને પ્રાધાન્ય …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ બાબુએ હોદ્દો અખત્યાર કર્યો : વિશ્વામિત્રી પ્રોજેક્ટને પ્રાધાન્ય …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન મ્યુનિ.કમિશનર દિલીપ રાણાની કમિશનર હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી થતાં તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી અરુણ મહેશ બાબુની નિમણૂક વડોદરા મ્યુનિ. કમિશનર તરીકે થતા આજે તેમણે વિધિવત રીતે સવારે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. ડેપ્યુટી કમિશનર કેતન જોશી, સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, આરોગ્ય અમલદાર દેવેશ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી વગેરેએ સ્વાગત કર્યું હતું. ઉપરાંત કોર્પો.ના અધિકારીઓ તથા પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 હોદ્દો સંભાળ્યા બાદ તેમણે અનુપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉના કમિશનર દિલીપ રાણાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે મહેનત કરી છે તે પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવશે અને ચોમાસામાં પાણી ભરાઈ નહીં તે રીતે વિશ્વામિત્રીનું આયોજન કરાશે. તેમણે વડોદરાના વિકાસમાં પ્રજાને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

 ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરની બદલી થતાં તેમના સ્થાને ગંગા સિંગની નિમણૂક થઈ છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 16 આઈએએસ અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પણ બદલી કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. જ્યારે ડે.કમિશનર અર્પિત સાગરની બદલી મહીસાગર જિલ્લાના કલેક્ટર તરીકે થતા તેમના સ્થાને ગુજરાત મેડિકલ સર્વિસ કંપનીના એમડી ગંગા સિંગની નિમણૂક કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

Next Post
ગુજરાતમાં પીટીસી કોલેજોની કથળતી સ્થિતિઃ સરકારી ચોપડે 105 કોલેજ પરંતુ 87માં જ પરીક્ષા | Deteriorating…

ગુજરાતમાં પીટીસી કોલેજોની કથળતી સ્થિતિઃ સરકારી ચોપડે 105 કોલેજ પરંતુ 87માં જ પરીક્ષા | Deteriorating...

સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ | salman kh…

સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ | salman kh...

ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત | A dump…

ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત | A dump...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદના ફર્નિચરના વેપારી સાથે રૂ. 61 હજારની ઓનલાઈન ઠગાઈ | Borsad furniture dealer cheated online of …

4 months ago
જામનગરમાં 3 મહિના પહેલા બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી રૂપિયા 11.70 લાખના માલ સામાનની ચોરીનો ભેદ ઉકેલ…

2 months ago
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીના પુત્રના બિઝનેસમેનની દીકરી સાથે લગ્ન થશે, જાણો કોણ છે ઋતુજા પાટિલ | who …

1 year ago
લ્યો બોલો, ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે વગર ટેન્ડરે 1.50 કરોડના રોડનુ કામ મંજૂર કરાયુ | Road…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News