gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ | salman kh…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ | salman kh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salman Khan Death Threat: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર મોતની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વરલી પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરવામાં આવ્યો હતો. આ ફોન કોલના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, આ મામલે પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વરલી પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે, જેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને વોટ્સએપ મેસેજ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ મયંક પંડ્યા તરીકે થઈ છે, જેની પોલીસ ટીમે પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં નોટિસ પાઠવ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર, મયંક પંડ્યાએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, “હું સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તમને મારી નાખીશું અને તેમની કારને બોમ્બથી ઉડાવી દઈશ.’ જોકે મેસેજમાં બિશ્નોઈ ગેંગનું નામ નહોતું, પરંતુ તેનો સ્વર અભિનેતાને મળેલી અગાઉની ધમકીઓ જેવો જ હોવાનું કહેવાય છે. મેસેજના આધારે, વરલી પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 351(2) અને 351(3) હેઠળ FIR નોંધી હતી.

અભિનેતાને Y+ સુરક્ષા મળી

સલમાન ખાનને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી છે. છતાં ધમકીભર્યા મેસેજ મળવાનું ચાલુ રહે છે. જુલાઈ 2024માં એક વ્યક્તિએ બાઈક પર સલમાન ખાનના કાફલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, અને નવેમ્બર 2024માં ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર બીજી ધમકી મળી, જેમાં 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી અને જો માંગણી પૂર્ણ ન થાય તો ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી. કર્ણાટકથી આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત | A dump…

ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત | A dump...

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પટેલ પરિવારની ધરપકડ, CBIએ કલોલથી એજન્ટને ઝડપી પાડ્યો | gujarati p…

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પટેલ પરિવારની ધરપકડ, CBIએ કલોલથી એજન્ટને ઝડપી પાડ્યો | gujarati p...

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? | Why are dru…

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? | Why are dru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિજયનગરમાં વરસાદ: નદીના પાણી સ્કૂલમાં ફરી વળતાં 25 વિદ્યાર્થી ફસાયાં, સ્થાનિકોએ કર્યુ રેસ્ક્યુ | 25 …

વિજયનગરમાં વરસાદ: નદીના પાણી સ્કૂલમાં ફરી વળતાં 25 વિદ્યાર્થી ફસાયાં, સ્થાનિકોએ કર્યુ રેસ્ક્યુ | 25 …

10 months ago
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 40 બાળકોને લઈ જતી સ્કૂલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ બાળકોને ગંભીર ઈજા | over…

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 40 બાળકોને લઈ જતી સ્કૂલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ બાળકોને ગંભીર ઈજા | over…

10 months ago
ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ | gujarat first exam …

ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ | gujarat first exam …

11 months ago
જૂના પાદરારોડની ખાનગી કંપનીમાં 2.25 કરોડની ઉચાપતનો આરોપી પકડાયો | accused caught in case of cheating…

જૂના પાદરારોડની ખાનગી કંપનીમાં 2.25 કરોડની ઉચાપતનો આરોપી પકડાયો | accused caught in case of cheating…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News