gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં પીટીસી કોલેજોની કથળતી સ્થિતિઃ સરકારી ચોપડે 105 કોલેજ પરંતુ 87માં જ પરીક્ષા | Deteriorating…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં પીટીસી કોલેજોની કથળતી સ્થિતિઃ સરકારી ચોપડે 105 કોલેજ પરંતુ 87માં જ પરીક્ષા | Deteriorating…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Education: રાજ્યમાં અધ્યાપક તાલીમી અને શિક્ષક તાલીમી કોલેજો એવી બી.એડ અને પીટીસી (D.EL.ED) કોલેજોની સ્થિતિ ખરાબ છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન હેઠળ આવતી આ કોલેજોમાં ડમી વિદ્યાર્થીઓ-ડમી હાજરીની પણ ફરિયાદો ઉઠી ચુકી છે. ત્યારે કાઉન્સિલ દ્વારા નિયમો કડક કરવાની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ અનેક કોલેજો બંધ પણ થઈ ગઈ છે. સરકારના ચોપડે 105 કોલેજો છે, પરંતુ પરીક્ષા બોર્ડ દ્વારા 87 કોલેજોના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામા આવશે. 

આ પણ વાંચોઃ સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાથી 26 વર્ષના યુવકની ધરપકડ

અનેકવાર ઉઠી ફરિયાદો

પીટીસી-બી.એડ કોલેજોમાં વિદ્યાર્થીઓ આવ્યા વગર માત્ર પરીક્ષા આપીને ડિગ્રી-માર્કશીટ મેળવતા હોવાની અનેકવાર અગાઉ ફરિયાદો ઉઠી ચુકી છે. જ્યારે કેટલીક કોલેજો એસસી-એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ લેવા માટે જ ચાલતી હોય અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હોય તેવી પણ ફરિયાદો ઉઠી ચુકી છે. ઉપરાંત 240 દિવસની ઈન્ટર્નશીપ કોલેજો માટે ફાયદારૂપ બની હોય તેવી સ્થિતિ બની છે. ઈન્ટર્નશીપ કર્યાના ખોટા દાખલા મંગાવીને તેને કાગળ પર કાયદેસર બતાવવાની પણ ફરિયાદો છે. કેટલીક કોલેજો ઈન્ટર્નશીપના દિવસોનું ભોજનબીલ પણ લેતી હોવાની ચર્ચા છે. 

આ પણ વાંચોઃ ‘વિશ્વના દેશોમાં વક્ફ બોર્ડ નથી, તો ભારતમાં પણ ન હોવું જોઈએ’, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદન

શિક્ષણ પ્રાયોગિક પાઠ અને કમ્પ્યુટર પ્રાયોગિક પરીક્ષાના 50 ગુણમાંથી ૪૦થી વધુ ગુણવત્તા વિના પણ આપી દેવાતા હોય છે. શિક્ષક ભરતીમાં આ બંને પરીક્ષાના ગુણ ગણાતા હોવાથી નાણાંકીય વ્યવહાર પણ થતો હોય છે. જેથી ભરતીમાં આના ગુણ નહીં ગણવાની પણ માંગ ઉઠી છે. મહત્ત્વનું છે કે સરકારના ચોપડે-પ્રાયમરી એજ્યુકેશન વિભાગની વેબસાઈટમાં કુલ પીટીસી કોલેજો 105 છે. જેમાં 8 સરકારી-8 ડાયેટ, 30થી વધુ ગ્રાન્ટેડ અને બાકીની ખાનગી કોલેજો છે તેમજ કેટલીક મહિલા કોલેજો પણ છે. બીજી બાજુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હવે થોડા દિવસમાં વાર્ષિક પરીક્ષા યોજાવાની છે ત્યારે તેમાં પ્રથમવર્ષમાં 87 કોલેજોના 4292 અને બીજા વર્ષના 82 કોલેજોના 3406 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ કોલેજોમાં આટલો મોટો તફાવત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…
GUJARAT

ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

May 11, 2026
કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…
GUJARAT

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

May 11, 2026
Next Post
સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ | salman kh…

સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ | salman kh...

ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત | A dump…

ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત | A dump...

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પટેલ પરિવારની ધરપકડ, CBIએ કલોલથી એજન્ટને ઝડપી પાડ્યો | gujarati p…

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પટેલ પરિવારની ધરપકડ, CBIએ કલોલથી એજન્ટને ઝડપી પાડ્યો | gujarati p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજના ઘડિયામાં 29 લાખની ટાંકી બનાવી પણ પાણી અપાતું નથી | Even though a tank worth 29 lakhs was bu…

કપડવંજના ઘડિયામાં 29 લાખની ટાંકી બનાવી પણ પાણી અપાતું નથી | Even though a tank worth 29 lakhs was bu…

6 months ago
હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…

હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…

1 month ago
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, ‘ડિજિટલ એરેસ્ટ’ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી | West Bengal Co…

પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, ‘ડિજિટલ એરેસ્ટ’ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી | West Bengal Co…

10 months ago
વડોદરામાં ભીમ તળાવ, ચામુંડા નગરના ગેરકાયદે ઢોરવાડા તોડાયા : દંડની વસુલાત | Illegal cattle sheds demolished in Bhim Lake Chamunda Nagar in Vadodara

વડોદરામાં ભીમ તળાવ, ચામુંડા નગરના ગેરકાયદે ઢોરવાડા તોડાયા : દંડની વસુલાત | Illegal cattle sheds demolished in Bhim Lake Chamunda Nagar in Vadodara

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News