gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાંગની આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મ: શાળાના મહિલા પ્રમુખના પતિની પોલીસે કરી ધરપકડ | Dang Ashrams…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
ડાંગની આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મ: શાળાના મહિલા પ્રમુખના પતિની પોલીસે કરી ધરપકડ | Dang Ashrams…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dang News: ડાંગ જિલ્લામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર આશ્રમશાળાના મહિલા પ્રમુખના જ પતિએ દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે. આ ગુનામાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલા અને મુખ્ય આરોપી પ્રફુલ નાયક સામે પોલીસે પોક્સો (POCSO) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતાને કેફી પીણું પીવડાવ્યું હતું

પીડિતાની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈકામ કરતી મહિલાએ 15 વર્ષીય વિદ્યાર્થિનીને રસોડામાં કામ હોવાનું બહાનું બતાવી બોલાવી હતી. સગીરાને વિશ્વાસમાં લઈને રસોઈયાએ પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને તેને પીવડાવી દીધુ હતું. કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત

સગીરા જ્યારે બેભાન જેવી અવસ્થામાં હતી, ત્યારે આશ્રમશાળાના મહિલા પ્રમુખનો પતિ પ્રફુલ નાયક તેને રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની લાચારીનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ડરેલી સગીરાએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી.

મહિલાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં 

માતાએ તાત્કાલિક આશ્રમમાં પહોંચી તપાસ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ સામે દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે મુખ્ય આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કૃત્યમાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છેકે, આશ્રમશાળા જેવી સંસ્થા, જ્યાં વાલીઓ પોતાની દીકરીઓને સુરક્ષિત સમજીને મોકલે છે, ત્યાં જ આવું કૃત્ય આચરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026
GUJARAT

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

May 11, 2026
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन
GUJARAT

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

May 11, 2026
અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case…
GUJARAT

અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case…

May 11, 2026
Next Post
વડોદરાના સમા બ્રીજ અને મકરપુરા GIDC જતા રસ્તાને નડતરરૂપ EMEની કમ્પાઉન્ડ વોલ હટાવી પહોળા કરવા માગ | D…

વડોદરાના સમા બ્રીજ અને મકરપુરા GIDC જતા રસ્તાને નડતરરૂપ EMEની કમ્પાઉન્ડ વોલ હટાવી પહોળા કરવા માગ | D...

વડોદરાના અલકાપુરી મેઇન રોડ, ખંડેરાવ માર્કેટ પાછળથી દબાણનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે | e…

વડોદરાના અલકાપુરી મેઇન રોડ, ખંડેરાવ માર્કેટ પાછળથી દબાણનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે | e...

કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ : 2×2 ટુરિસ્ટોની બસોની માન્યતા રદના નિર્ણયની ફેરવિચારણાની માંગ | Dema…

કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ : 2×2 ટુરિસ્ટોની બસોની માન્યતા રદના નિર્ણયની ફેરવિચારણાની માંગ | Dema...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

3 months ago
વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

2 months ago
ભાવનગરના હીરા વેપારીને 1 વર્ષની સજા, 43.20 લાખનો દંડ | Bhavnagar diamond merchant sentenced to 1 yea…

ભાવનગરના હીરા વેપારીને 1 વર્ષની સજા, 43.20 લાખનો દંડ | Bhavnagar diamond merchant sentenced to 1 yea…

2 months ago
કલર બદલી આપવાનું કહીને વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો | Three men attack businessman after asking him…

કલર બદલી આપવાનું કહીને વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો | Three men attack businessman after asking him…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News