gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાર્મા કંપનીને ખોટો ઈમેલ આઇડી મોકલી ૧૦.૮૦ લાખ પડાવી લેવાયા | 10 80 lakhs were seized by sending a wr…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
ફાર્મા કંપનીને ખોટો ઈમેલ આઇડી મોકલી ૧૦.૮૦ લાખ પડાવી લેવાયા | 10 80 lakhs were seized by sending a wr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી

કંપનીના વેન્ડરના ભળતા નામનો ઈમેલ કરીને અન્ય ખાતામાં પેમેન્ટ કરાવી દેવાયું ઃ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના સાંતેજ ખાતે આવેલી ફાર્મા કંપનીને
વેન્ડરના ભળતા નામે ઇમેલ કરીને બેંક ખાતુ ઓડિટમાં હોવાથી અન્ય ખાતામાં પેમેન્ટ
કરવાનું જણાવીને ૧૦.૮૦ લાખની ઓનલાઈન છેતરપિંડી કરી લેવામાં આવી છે. જે ઘટના
સંદર્ભે હાલ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ
પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે
અને લોકોને છેતરવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડી સાઇબર ગઠિયાઓ અપનાવી રહ્યા છે
ત્યારે ઓનલાઇન વ્યવહાર કરતી મોટી કંપનીઓને નિશાન બનાવવા માટે નવો નુસખો અપનાવવામાં
આવ્યો છે અને તેનો ભોગ ગાંધીનગર જિલ્લાના સાંતેજ ખાતે આવેલી ફાર્મા કંપની બની છે.
જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સાંતેજની શ્રી એડિટિવ્સ ફાર્મા એન્ડ
ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પવન સાહેબરાવ
વાઘે ફરિયાદ નોંધાવી હતી કે
,
તેમની કંપની મુંબઈની ડિઝાઇન સંયોજક નામની ફર્મ સાથે વ્યવસાયિક કામકાજ ધરાવે
છે. ગત ઓક્ટોબર ૨૦૨૫માં કંપનીને એક ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે
ડિઝાઇન સંયોજકનું બેંક ખાતું હાલ ઓડિટમાં હોવાથી પેમેન્ટ અન્ય ખાતામાં કરવાનું
રહેશે.

સાઇબર ગઠિયાઓએ મૂળ કંપનીના નામ સાથે મળતા આવતા ખોટા ઈ-મેઈલ આઈડી
પરથી વાતચીત કરી અને પંજાબ નેશનલ બેંકના શ્રી નમો એન્ટરપ્રાઈઝ નામના ખાતાની વિગતો આપી
હતી. આ વિગતો સાચી માનીને ફાર્મા કંપનીએ ગત ૧૦ ઓક્ટોબરના રોજ ૧૦.૮૦ લાખ રૃપિયા ઓનલાઇન
ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે મૂળ કંપની ડિઝાઇન સંયોજકના મેનેજર સાથે વાતચીત થઈ ત્યારે
સામે આવ્યું હતું કે તેમણે આવો કોઈ ઈ-મેઈલ મોકલ્યો નથી કે ન તો બેંક ખાતું બદલ્યું
છે. તપાસ કરતા જાણવા મળ્યું કે
,
છેતરપિંડી કરનારાઓએ કંપનીના કર્મચારીઓના નામે અનેક ફેક ઈ-મેઈલ આઈડી બનાવી આખું
કાવતરું રચ્યું હતું. જેથી હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ
કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ANJALI PHOUGAT AT THE 79TH CANNES FILM FESTIVAL: A GLOBAL CALL FOR DHARMAYUKT KARMA, CULTURAL PRIDE,…
GUJARAT

ANJALI PHOUGAT AT THE 79TH CANNES FILM FESTIVAL: A GLOBAL CALL FOR DHARMAYUKT KARMA, CULTURAL PRIDE,…

June 10, 2026
રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…
GUJARAT

રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…

June 10, 2026
આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…
GUJARAT

આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

June 10, 2026
Next Post
દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા | 325 shanties removed in mega operation s…

દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા | 325 shanties removed in mega operation s...

આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy D…

આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy D...

વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad…

વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ…

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ…

1 month ago
મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

10 months ago
એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

8 months ago
મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays…

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News