gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,પાણીગેટ દરવાજા પાસે પ્રેમ પ્રકરણના કારણે પ્રેમિકાના  પૂર્વ  પતિની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરનાર આરોપીને સાથે રાખી  પોલીસેવીડિયોગ્રાફી સાથે ઘટનાનું એક કલાક રિકન્સટ્રક્શન કર્યું હતું. તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,  મરનારે ફોન કરીને આરોપીને ધમકી આપી હતી અને તું પાણીગેટ દરવાજા પાસે આવ. હું અહીંયા જ ઊભો છું. તેવું કહેતા આરોપી છરી લઇને પહોંચી ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વિશાલ અને મરનાર મોહંમદહુસેન સૈયદની પૂર્વ પત્ની વચ્ચે છેલ્લા છ વર્ષથી પ્રેમસંબંધ હતો. વિશાલ સાથે લગ્ન કરવા માટે  કારણે મોહંમદહુસેનની પત્નીએ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ તે અવારનવાર વિશાલને લગ્ન કરી લેવા માટે દબાણ કરતી હતી અને કહેતી  હતી. વિશાલ તેને પૈસાની પણ મદદ કરતો હતો.  પરંતુ,વિશાલ લગ્ન કરવા તૈયાર નહતો. જેના કારણે બંને વચ્ચે તકરાર પણ થતી હતી. વિશાલ અને મોહંમદહુસેન વચ્ચે અવારનવાર તકરાર પણ થતી હતી. મોહંમદહુસેન તેને ધમકી પણ આપતો હતો.  બનાવના દિવસે મોહંમદહુસેને અન્ય એક નંબર પરથી વિશાલને કોલ કરી ધમકાવી કહ્યું કે, હું અહીંયા ઊભો છું. તું આવી જા. જેથી, ઉશ્કેરાયેલો વિશાલ કહાર છરી લઇને પાણીગેટ દરવાજા  પાસે પહોંચી ગયો હતો. બંને વચ્ચે બોલાચાલી પછી ઉશ્કેરાયેલા વિશાલે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી મોહંમદહુસેનની હત્યા કરી હતી. પાણીગેટ  પી.આઇ. એ.બી. પટેલે જણાવ્યું છે કે, વિશાલને જે નંબર પરથી કોલ આવ્યો હતો. તે નંબરની ડિટેલ મેળવવામાં આવી રહી છે. પોલીસની તપાસમાં એવી પણ વિગતો  પ્રકાશમાં આવી છે કે, પ્રેમિકાના લગ્ન માટેના દબાણ અને લગ્નેતર સંબંધના કારણે પરિવારના ઝઘડાથી વિશાલ કંટાળી ગયો હતો. 

મારા પતિને તેની પ્રેમિકા મરવાની ધમકી આપી બ્લેકમેલ કરે છે

વડોદરા,

વિશાલના મોબાઇલમાં એક ટાઇપ કરેલી અરજીનો ફોટો  પણ મળી આવ્યો છે. જેમાં વિશાલની પત્ની કિરણે પોલીસ કમિશનરને ઉદ્દેશીને  લખેલી એક ચિઠ્ઠી હતી. જેમાં લખ્યું હતું કે, મારા પતિને મોહંમદહુસેનની પૂર્વ  પત્ની સાથે અફેર હતું. મારા પતિ પાસેથી પૈસા પડાવે છે. મારા પતિ તેની સાથે રહેવા તૈયાર નથી. મારા પતિ ના પાડે તો બ્લેકમેલ કરી મરવાની ધમકી આપે છે. તેણે ઘરે આવીને  પંખા પર સાડી વડે ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી.

પ્રેમિકાના મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથેની ચેટ વિશાલ જોઇ ગયો

વડોદરા,

વિશાલ કહારે એક દિવસ તેની પ્રેમિકાના મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથેની ચેટ જોઇ ગયો હતો.જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે પ્રેમિકાને નિવેદન માટે બોલાવી છે.વિશાલ ફોટા મોકલતો હોઇ મોહંમદહુસેને તેને ધમકી આપી ફોટા નહીં મોકલવા કહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થયા હતા.

ઘરે જઇને કપડા બદલી રિક્ષામાં સમા જતો રહ્યો હતો

 વડોદરા,

 હત્યા કર્યા પછી વિશાલ ઘરે ગયો હતો. તેણે સિલાઇ મશીન નીચે છરી સંતાડીને કપડા બદલીને ભાગી ગયો હતો. પાણીગેટથી તે રિક્ષામાં બેસીને સમા વિસ્તારમાં રહેતા સંબંધીના ઘરે જતો રહ્યો હતો અને ત્યાંથી તે વિશ્વામિત્રી નદીના કોતરમાં ભાગ્યો હતો. પરંતુ, પોલીસે તેની દબોચી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા, નાના ઉદ્યોગોની ઉપેક્ષા થઈ રહી છે | unemployment is big problem for…

બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા, નાના ઉદ્યોગોની ઉપેક્ષા થઈ રહી છે | unemployment is big problem for...

દશરથ ગામે રોડ ક્રોસ કરતા ખેડૂતને બાઇકચાલકે ટક્કર મારતા મોત | Farmer dies after being hit by bike whi…

દશરથ ગામે રોડ ક્રોસ કરતા ખેડૂતને બાઇકચાલકે ટક્કર મારતા મોત | Farmer dies after being hit by bike whi...

રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા પાંચ વર્ષના બાળકનું અપહરણ | Five year old boy kidnapped while going …

રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા પાંચ વર્ષના બાળકનું અપહરણ | Five year old boy kidnapped while going ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા ‘ડ્રોન દીદી’ ઃ ખેતીમાં ટેકનોલોજીથી ક્રાંતિ સર્જી | Ankitaben fr…

વઢવાણના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા ‘ડ્રોન દીદી’ ઃ ખેતીમાં ટેકનોલોજીથી ક્રાંતિ સર્જી | Ankitaben fr…

6 months ago
વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land

વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land

6 months ago
પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ

પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ

6 months ago
પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ | Another…

પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ | Another…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News