gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં …

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 30 જાન્યુઆરી 2026ના રોજ શહીદ દિવસ શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવવામાં આવ્યો. આ અવસરે મંડળ કચેરી, રેલવે સ્ટેશનો, હેલ્થ યુનિટો તથા કોચિંગ ડેપો સહિત મંડળના તમામ પ્રતિષ્ઠાનોમાં પ્રાતઃ 11.00 વાગ્યે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે શહીદ દિવસના ઉપલક્ષ્યમાં મંડળ કચેરીમાં મૌન અવધિના પ્રારંભ અને સમાપ્તિ સમયે સાયરન વગાડીને તમામ વિભાગીય કર્મચારીઓને સચેત કરવામાં આવ્યા, જેથી કાર્યક્રમનું અનુશાસિત અને ગૌરવપૂર્ણ આયોજન સુનિશ્ચિત થઈ શકે.

આ અવસરે મંડળ કચેરીની લોબીમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાઁશુ શર્મા સહિત મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એકત્રિત થઈને બે મિનિટનું મૌન રાખી દેશ માટે પોતાના પ્રાણો ન્યોછાવર કરનાર વીર શહીદોને નમન કર્યું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોના બલિદાનને સ્મરણ કરતાં તેમના આદર્શોને પોતાના જીવન અને કાર્યમાં અપનાવવાનો સંકલ્પ પણ લીધો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

Next Post
જેનો ડર હતો એજ થયું, અજિત પવારના જતાં જ NCPમાં થયો ‘ખેલા’! ભાજપ પણ ટેન્શનમાં | NCP Crisis After Ajit…

જેનો ડર હતો એજ થયું, અજિત પવારના જતાં જ NCPમાં થયો 'ખેલા'! ભાજપ પણ ટેન્શનમાં | NCP Crisis After Ajit...

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…

8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં 'ભૂકંપ' આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે . | India will not buy American F 35 aircraft

1 year ago
કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટીમેટમ, શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આં…

3 months ago
છાણીના મેલડી માતાના મંદિરમાંથી દાગીના અને મૂર્તિ ચાેરવાના બનાવમાં સગીર સહિત 3 પકડાયા | three arreste…

5 months ago
અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર | Uncertain policy impact on India’s onion…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News