gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ
0
VIEWS
Share on FacebookShare on Twitter

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં વાણિજ્ય વિભાગ દ્વારા 28 જાન્યુઆરી 2026 થી 06 ફેબ્રુઆરી 2026 સુધી “મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” નામનું વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાનનું શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા 28.01.2026 (બુધવાર)ના રોજ સાંજે 05.00 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે રેલ મુસાફરો સાથે સીધી વાતચીત કરી અને રેલવે દ્વારા કરવામાં આવતા સુધારાત્મક કાર્યો અંગે તેમની પ્રતિસાદ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો અને તેઓ રેલવેના કાર્યોથી સંતોષિત દેખાયા. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાઁશુ શર્મા સહિત ભાવનગર મંડળના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, રેલ મુસાફરો તથા મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમને સંબોધતા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ રેલ મુસાફરોને અપીલ કરી કે તેઓ RailOne એપ, ATVM અથવા બુકિંગ કાઉન્ટર પરથી ટિકિટ લઈને જ મુસાફરી કરે. RailOne એક ઓલ-ઇન-વન ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી મુસાફરો આરક્ષિત અને અનારક્ષિત ટિકિટ બુકિંગ, લાઇવ ટ્રેન સ્થિતિ, PNR માહિતી, ભોજન સેવા તથા મુસાફર સહાય જેવી અનેક સેવાઓનો એક જ સ્થળે લાભ મેળવી શકે છે.

તેમણે જણાવ્યું કે ટિકિટ લઈને મુસાફરી કરવી માત્ર કાનૂની ફરજ નથી, પરંતુ તે વિકસિત ભારતના નિર્માણમાં નાગરિકોનું મહત્વપૂર્ણ યોગદાન પણ છે. તેમણે વધુમાં કહ્યું કે દેશના વિવિધ ભાગોમાં આધુનિક ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે, જે ભારતની પ્રગતિ અને ઓળખનું પ્રતિક છે.

આ તમામ વિકાસમાં મુસાફરો દ્વારા ખરીદવામાં આવતી ટિકિટનું અમૂલ્ય યોગદાન છે. રેલ ટિકિટથી જ રેલ વ્યવસ્થા મજબૂત બને છે, ટ્રેનો વધુ સુરક્ષિત અને આધુનિક બને છે, મુસાફર સુવિધાઓમાં સુધારો થાય છે, રેલ નેટવર્કનો વિસ્તારો થાય છે અને સ્ટેશનોનું કાયાકલ્પ શક્ય બને છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.

ભાવનગર મંડળના મુખ્ય ત્રણ સ્ટેશનો — ભાવનગર ટર્મિનસ, વેરાવળ અને જુનાગઢ પર આ અભિયાન ખાસ રીતે ચલાવવામાં આવશે. આ સ્ટેશનો પર જાગૃતિ સ્ટોલ સ્થાપવામાં આવ્યા છે, સેલ્ફી પોઇન્ટની સુવિધા ઉપલબ્ધ છે તેમજ બેનર અને પોસ્ટર દ્વારા મુસાફરોને સંદેશ આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત, નુક્કડ નાટક, વિડિયો સંદેશાઓ અને સોશિયલ મીડિયા મારફતે પણ રેલ મુસાફરોને ટિકિટ લઈને મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…

8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં 'ભૂકંપ' આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan...

સોના-ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદી ₹24,000 સસ્તી થઈ | Panic in bullion market…

સોના-ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદી ₹24,000 સસ્તી થઈ | Panic in bullion market...

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચલાલા પાલિકામાં શાસક ભાજપનાં બે જૂથ સામસામે: અવિશ્વાસ દરખાસ્ત | Two factions of the ruling BJP face …

ચલાલા પાલિકામાં શાસક ભાજપનાં બે જૂથ સામસામે: અવિશ્વાસ દરખાસ્ત | Two factions of the ruling BJP face …

10 months ago
સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…

5 months ago
કચ્છમાં SOGની મોટી કાર્યવાહી, ISISની વિચારધારાનો પ્રચાર કરનાર શખસ ઝડપાયો | Kutch SOG Action: Accused…

કચ્છમાં SOGની મોટી કાર્યવાહી, ISISની વિચારધારાનો પ્રચાર કરનાર શખસ ઝડપાયો | Kutch SOG Action: Accused…

4 months ago
ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles…

ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News