gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં હોટલની બહાર પકોડા ખાઈ રહેલા બુઝુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 34,000 ચોરાયા | 34 000 stolen fro…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં હોટલની બહાર પકોડા ખાઈ રહેલા બુઝુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 34,000 ચોરાયા | 34 000 stolen fro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં હાટકેશ્વર સોસાયટીમાં રહેતા વિજયભાઈ મગનલાલ ભારદિયા નામના 63 વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાના બેંક ખાતામાંથી 34,000 ઉપાડીને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યા હતા, ત્યારબાદ તેઓ લીમડા લાઇનના ખૂણા પાસે આવેલી એક નાસ્તાની હોટલ પર બહાર ઉભા રહીને પકોડા ખાઈ રહ્યા હતા. જે દરમિયાન કોઈ તસ્કરે તેમના ખિસ્સામાં હાથ નાખી રૂપિયા 34,000ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.

આ બનાવ બાદ વિજયભાઈ ભારદિયા તુરંત જ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા, અને પોતાની રૂપિયા 34,000ની રકમની કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાનું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ લઈ લેવામાં આવી હતી.

ત્યારબાદ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તરત જ દોડતી થઈ હતી, અને હોટલ તથા આસપાસની દુકાનોમાં લગાડેલા સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા, અને તેમાં દેખાઈ રહેલા 25 થી 30 વર્ષની વ્યક્તિના વર્ણનના આધારે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ તસ્કરને ઝડપી પાડયો છે, અને તેની પાસેથી રૂપિયા 34 હજારની રોકડ રકમ કબજે કરી લીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ | Car Turns Into Fireball Near …

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ | Car Turns Into Fireball Near ...

જામનગરના એક આસામીને સમાધાન પેટે આપેલા ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજાનો અદાલતનો હુકમ | Jamnagar Co…

જામનગરના એક આસામીને સમાધાન પેટે આપેલા ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજાનો અદાલતનો હુકમ | Jamnagar Co...

કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો …

કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેશોદના કારવાણી ગામે 30 વર્ષીય યુવકનો આપઘાત, માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ

10 months ago
કાવડિયાઓ સરકારી સંરક્ષણ ઉછરતા ગુંડા-માફિયા’, સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન | Swami…

1 year ago
ચુણેલ-પણસોરા રોડ ઉપર એક્ટિવા સાથે અથડાતા રિક્ષા પલટી, 6 ને ઇજા | Rickshaw overturns after colliding …

સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ | cheating of rs 14 lakhs on t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News