gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાવડિયાઓ સરકારી સંરક્ષણ ઉછરતા ગુંડા-માફિયા’, સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન | Swami…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in INDIA
0 0
0
કાવડિયાઓ સરકારી સંરક્ષણ ઉછરતા ગુંડા-માફિયા’, સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન | Swami…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Swami Prasad Maurya statement: અપની જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કાવડિયા પર વિવાદાસ્પદ નિવેદનને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કાવડિયાને સત્તા સંરક્ષણમાં ઉછરતા ગુંડા અને માફિયા કહ્યા છે. 

આ પણ વાંચો: UK અને માલદિવ્સની મુલાકાતે જશે વડાપ્રધાન મોદી, બ્રિટનની સાથે FTAની થઈ શકે છે જાહેરાત

અપની જનતા પાર્ટીની રાજ્ય સ્તરીય બેઠકમાં સ્વામી પ્રસાદે કહ્યું કે, ‘આ કાવડીયા નથી કારણ કે તેમના આરાધ્ય ભોલે બાબા છે, તો પછી તેમના ભક્ત હિંસક કેવી રીતે હોઈ શકે. કાવડીયાઓ ગુંડા અને માફિયા છે, જેમને સરકારના રક્ષણ હેઠળ ઉછેરવામાં આવે છે અને અરાજકતા ફેલાવી રહ્યા છે. કાવડીયાઓના વેશમાં તેઓ સમગ્ર રાજ્યમાં કાયદાનો ભંગ કરી રહ્યા છે.’

બંધ શાળાઓના વિરોધમાં બાઇક રેલી નીકળશે

આ ઉપરાંત, પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, વર્તમાન સમયમાં જે ભારતીય બંધારણ સાથે થઈ રહેલી છેડછાડને લઈને રાજ્ય સ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે, અપની જનતા પાર્ટીનું એકમ શાળાઓના વિલીનીકરણનો વિરોધ કરી રહ્યું છે. બંધ કરાયેલી શાળાઓના વિરોધમાં બાઇક રેલી કાઢવામાં આવશે, જે તમામ વિકાસ બ્લોકમાં લઈ જવામાં આવશે.

આ પણ વાંચો: નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્યું?

ભાજપ રાજ્યને અરાજકતાની આગમાં ધકેલી રહ્યું છે

સ્વામી પ્રસાદે કહ્યું કે, ‘જે રીતે ભાજપ સરકાર આ રાજ્યને અરાજકતાની આગમાં ધકેલી રહી છે. ભાજપ દ્વારા સુરક્ષા મેળવી ભાજપ ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારોને કાયદાનો દુરુપયોગ કરી છૂટ મેળવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | …

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | ...

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનથી સંચાલિત મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ, 10 દરોડામાં 10ની અટકાયત | Jammu …

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનથી સંચાલિત મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ, 10 દરોડામાં 10ની અટકાયત | Jammu ...

તિરુવનંતપુરમમાં કોંગ્રેસના તમામ કાર્યક્રમમાં શશિ થરૂરને નો એન્ટ્રી ! પાર્ટીના વરિષ્ઠ નેતાની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

4 days ago
‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ | India Slams USCIRF’…

1 year ago
કોઠી નજીક સિટિ બસમાં આગ લાગતાં મુસાફરોનો બચાવ, ઊર્મી બ્રિજ પાસે ઇલેકટ્રિક સ્કૂટરમાં આગ | fire caught…

2 months ago
વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી | Health office…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News