gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીગેટ મર્ડર કેસનો આરોપી રિમાન્ડ પૂરા થતા જેલહવાલે | Panigate murder case accused sent to jail afte…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
પાણીગેટ મર્ડર કેસનો આરોપી રિમાન્ડ પૂરા થતા જેલહવાલે | Panigate murder case accused sent to jail afte…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટ દરવાજા પાસે પ્રેમ પ્રકરણના કારણે પ્રેમિકાના  પૂર્વ  પતિની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરનાર આરોપીના રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

પાણીગેટ વિસ્તારમાં રહેતા  આરોપી વિશાલ કહાર અને મરનાર મોહંમદહુસેન સૈયદની પૂર્વ પત્ની વચ્ચે છેલ્લા છ વર્ષથી પ્રેમસંબંધ હતો.તેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. મંગળવારની રાત્રે વિશાલે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ મોહંમદહુસેનની કરપીણ હત્યા કરી હતી. પોલીસે તેને  ઝડપી પાડી રિમાન્ડ લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થયા હતા.  દરમિયાન પોલીસે મોહંમદહુસેનની પૂર્વ પત્ની અને વિશાલ  કહારની પ્રેમિકાનું નિવેદન લીધું હતું. જેમાં તેણે વિશાલ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. તેમજ વિશાલ લગ્ન કરવાની ના પાડતો હોઇ બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હોવાની કબૂલાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર મામા-મામી સહિત ચાર શ…
GUJARAT

June 1, 2026
લાલપુર નજીક સણોસરા ગામે પવનચક્કી પ્રોજેક્ટમાં કરોડોના રોકાણ વચ્ચે 3 ભાઈઓ સામે છેતરપિંડીનો આક્ષેપ | 3…

બરોડા પ્રીમિયર લીગની સીઝન-2નો આજથી પ્રારંભ | Baroda Premier League Season 2 starts today

Next Post
ઘરમાં આવેલા અન્કલે 19વર્ષીય યુવતીનો હાથ પકડી ધક્કો મારીને બેડ પર ફેંકી,છેડછાડ કરતાં યુવતી બહાર દોડી …

ઘરમાં આવેલા અન્કલે 19વર્ષીય યુવતીનો હાથ પકડી ધક્કો મારીને બેડ પર ફેંકી,છેડછાડ કરતાં યુવતી બહાર દોડી ...

સહકારી મંડળીઓની મુદત વધારવાના પરિપત્રમાં APMC બાકાત છતાં વડોદરાની 5 APMCમાં ચૂંટણી થતી નથી | Electio…

સહકારી મંડળીઓની મુદત વધારવાના પરિપત્રમાં APMC બાકાત છતાં વડોદરાની 5 APMCમાં ચૂંટણી થતી નથી | Electio...

રેલવે સ્ટેશન પરથી બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો | Accused of kidnapping child from railway statio…

રેલવે સ્ટેશન પરથી બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો | Accused of kidnapping child from railway statio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો | Parliam…

4 months ago
મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ… કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you…

10 months ago
વડતાલધામમાં ‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’ના 224મા પ્રાગટ્યોત્સવની ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ | …

6 months ago
ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News