gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય |…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dang District Dry Day: ગુજરાત દારૂબંધી વચ્ચે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તા. 24 ના સાંજથી તા. 26 ના સાંજ સુધી અને તા. 28 ને મંગળવારના દિવસને ડ્રાય ડે જાહેર કરતું જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટ બહાર પાડતા આશ્ચર્ય ફેલાયું છે.ગુજરાતમાં દારૂબંધી ક્યારથી હટી ગઇ તે અંગે પણ લોકો ચર્ચા કરવા લાગ્યા છે. 

24 થી 26 ના રોજ ડ્રાય ડે જાહેર કરાયો

ડાંગ જિલ્લામાં 24 ના સાંજથી 26 સાંજ સુધી અને 28ના રોજ દારૂના વેચાણ-પીરસવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચની સૂચના મુજબ, ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શાલિની દુહાને, મુંબઈ પ્રોહીબીશન અધિનિયમ-1949 ની કલમ-142(1) હેઠળ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જેમાં તા. 26ને રવિવારે મતદાનનો સમય પુરો થવાના કલાક સાથે પુરા થાય તે રીતે 48 કલાકનો સમય એટલે કે તા. 24ના સાંજના 06-00 કલાકથી તા. 26ના સાંજના 6-00 કલાક (જો તા. 27ના પુનઃ મતદાન થાય તો પુનઃ મતદાનનો દિવસ પણ આવરી લઈ) તેમજ મતગણતરી દિવસ તા. 28ના રોજ મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ આ સમયગાળાને ‘ડ્રાય ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો :હોર્મુઝ અંગે ફરી આરપારની જંગના એંધાણ! ટ્રમ્પના આદેશ બાદ અમેરિકા જપ્ત કર્યું જહાજ, ઈરાને કહ્યું- વળતો જવાબ આપીશું

પોલીસને પણ જાહેરનામા ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહીના આદેશ!

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય 2 - image

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય 3 - image

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …
GUJARAT

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

June 10, 2026
જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…
GUJARAT

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…

June 10, 2026
સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…
GUJARAT

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…

June 10, 2026
Next Post
દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે…

દિલ્હીના નેતાઓ વગર ગુજરાત ભાજપની કસોટી! હાઈકમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, પ્રદેશ નેતાઓના ખભે...

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj...

અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર | Ahmedabad Mayor…

અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર | Ahmedabad Mayor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં એકઝાટકે રૂ. 14 હજારનો ભાવ વધારો, સોનું ફરી ઑલ ટાઈમ હાઈ: બંનેમાં આગઝરતી તેજી | Silver Surges…

ચાંદીમાં એકઝાટકે રૂ. 14 હજારનો ભાવ વધારો, સોનું ફરી ઑલ ટાઈમ હાઈ: બંનેમાં આગઝરતી તેજી | Silver Surges…

5 months ago
જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

5 months ago
પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna…

પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna…

7 months ago
લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News