gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમ…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh News : અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાના જિલ્લા અધિકારીઓ(DM)ને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. સોમવારે રાત્રે મેઇલ મળ્યા બાદ રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી અપાઈ છે. મેઇલમાં લખ્યું છે કે, ‘વધારી દો મંદિરની સુરક્ષા.’ આ મેઇલની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મોટા ષડયંત્રની ધમકી અપાઈ છે. રામ મંદિર ટ્રસ્ટે ધમકીને ગંભીરતાથી લઈ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ

ધમકીનો મેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સી અયોધ્યામાં ઍલર્ટ જાહેર કરીને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. આ ઉપરાંત બારાબંકી, ચંદૌલી સહિતના જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે આ જિલ્લાઓમાં ડીએમને પણ મેઇલ મોકલી બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે.

તમિલનાડુથી મોકલાયો મેઇલ

સુરક્ષા એજન્સીઓએ પ્રાથમિક તપાસ કરતા મેઇલ તમિલનાડુથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે. હવે સાયબર સેલે મેઇલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો, તેની તપાસ શરુ કરી દીધી છે. મેઇલ મોકલનારને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો શરુ કરી દેવાયા છે. હાલ અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે.

આ પણ વાંચો : મુર્શિદાબાદમાં વક્ફ વિરૂદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ

ચંદૌલીમાં કલેક્ટરની ઑફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

ચંદૌલીના ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટના ઓફિશ્યલ મેઇલ આઈડી પર ચંદૌલીમાં કલેક્ટર ઑફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેઇલ મળ્યો છે. કોઈ વ્યક્તિએ તમિલનાડુના રહેવાસી ગોપાલ સ્વામીના નામે આ મેઇલ મોકલ્યો હતો. કલેક્ટરની ઑફિસને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તાત્કાલિક તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસ ફોર્સ અને બોમ્બ સ્કવોડની ટીમને બોલાવાઈ છે અને ટીમ દ્વારા આખી બિલ્ડિંગમાં તપાસ શરુ કરી દેવાઈ છે. જોકે રાહતની વાત એ છે કે, શોધખોળ દરમિયાન કોઈપણ પ્રકારનો વિસ્ફોટક પદાર્થ અથવા શંકાસ્પદ સામગ્રી મળી નથી.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત,16 ઈજાગ્રસ્ત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …
INDIA

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

March 26, 2026
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
INDIA

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

March 26, 2026
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
Next Post
મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ | …

મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ | ...

ઉત્તર પ્રદેશના બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત,16 ઈજાગ્રસ્ત | Uttar Pradesh…

ઉત્તર પ્રદેશના બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત,16 ઈજાગ્રસ્ત | Uttar Pradesh...

તમિલનાડુને ‘સ્વાયત્ત’ બનાવવા વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, CM સ્ટાલિને કહ્યું- અમને પાવરની જરૂર | mk sta…

તમિલનાડુને 'સ્વાયત્ત' બનાવવા વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, CM સ્ટાલિને કહ્યું- અમને પાવરની જરૂર | mk sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં 85% વ્યવહારો UPI થકી | 85% of digital pay…

2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં 85% વ્યવહારો UPI થકી | 85% of digital pay…

5 months ago
સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના: કઠોર પાસે તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા પિ…

સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના: કઠોર પાસે તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા પિ…

2 months ago
મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering…

મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering…

5 months ago
નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના | Girl Allege…

નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના | Girl Allege…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News