gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં NH-48 પર ફરી ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ધડાકાભેર ટક્કર, એકનું મોત | Fatal Accident on NH 4…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં NH-48 પર ફરી ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ધડાકાભેર ટક્કર, એકનું મોત | Fatal Accident on NH 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident: વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 પર કરજણ નજીક અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (31મી જાન્યુઆરી) વહેલી સવારે બામણગામ પાટિયા નજીક એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

અમરેલીથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ જ્યારે કરજણના બામણગામ પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બચચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં બસચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો:  નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ સુધીના રોડ પર બિલ્ડરોની દબાણ વિભાગ સાથે જીભાજોડી

ફાયર વિભાગ દ્વારા જટિલ રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માત બાદ બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ જવાથી બસચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ રેમજેક મશીન અને અન્ય કટરોની મદદથી બસનો પતરાનો ભાગ કાપીને ભારે જહેમત બાદ ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

હાઈવે પર ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહી

અકસ્માતને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી અને કરજણ પોલીસનો કાફલો તરત જ એક્શનમાં આવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી દરમિયાન હાઈવે પર વાહનોની લાંબી કતારો ન લાગે તે માટે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સતત બીજા દિવસે અકસ્માત 

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (30મી જાન્યુઆરી) પણ કરજણની ધાવટ ચોકડી પાસે આવી જ રીતે એક બસ ટ્રક પાછળ અથડાતા 2 લોકોના મોત થયા હતા. આમ, બે દિવસમાં આ હાઈવે પર કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે વાહનચાલકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અસ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે ભારત સામેના પડકારો વધુ વકરે તેવી સંભાવના | The challenges facing Indi…

અસ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે ભારત સામેના પડકારો વધુ વકરે તેવી સંભાવના | The challenges facing Indi...

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા, રીલ જોઈને રીયલ લાઈફ જોખમમાં મૂકી | Snow…

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા, રીલ જોઈને રીયલ લાઈફ જોખમમાં મૂકી | Snow...

પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- ‘અમને નથી પૂછ્યું’ …

પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- 'અમને નથી પૂછ્યું' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

8 months ago
‘ઈતિહાસમાં આવું ક્યારેય નથી જોયું..’, નાસભાગમાં લોકોની દુર્દશા જોઈ હચમચ્યા CM સ્ટાલિન | ‘Never seen …

‘ઈતિહાસમાં આવું ક્યારેય નથી જોયું..’, નાસભાગમાં લોકોની દુર્દશા જોઈ હચમચ્યા CM સ્ટાલિન | ‘Never seen …

1 year ago
સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath

સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath

6 months ago
જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા | jai…

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા | jai…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News