gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઈસમ ઝબ્બે | A person was arrested with a car full of foreig…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
બોટાદમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઈસમ ઝબ્બે | A person was arrested with a car full of foreig…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– છોટા ઉદયપુરના શખ્સે દારૂનો જથ્થો આપ્યો હતો

– બોટાદ ટાઉન પોલીસે વિદેશી દારૂ, કાર મળી કુલ રૂ. 3.90 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : બોટાદમાં આવેલ મીલેટરી ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને બોટાદ ટાઉન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, નંબર જીજે-૦૬-એલકે-૮૬૮૮માં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાણપુરથી બોટાદ તરફ આવનાર છે જે બાતમીના આધારે બોટાદ પોલીસે મીલેટરી ચોકડી પાસે વોચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલા કારને અટકાવી કારમાં સવાર ભરત ઉર્ફે ભૂરો ધુળાભાઈ પાડલીયાને કારમાંથી નીચે ઉતારી કારની અંદર તલાસી લેતા વિદેશી દારૂની બોટલ ૫૮૫ રૂ.૯૦,૭૯૦ની મળી આવતા પોલીસે ભરત ઉર્ફે ભૂરોને વિદેશી દારૂ, કાર મળી કુલ રૂ.૩,૯૦,૭૯૦ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા હરેશ કરસનભાઈ ભીલ (રહે.નસવાડી છોટા ઉદેપુર) પાસેથી દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે બંને ઈસમ વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…
GUJARAT

November 13, 2026
Anil Kapoor Praises His Neighbour Shatrughan Sinha, Calls Him ‘Doston Ke Dost’ on India Ke Top 1%

જાળિયા ગામે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો

Next Post
ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student…

ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student...

નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on…

નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on...

દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror…

દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…

8 months ago
મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી |…

6 months ago
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય | India E…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News