gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં રૂ. 97 લાખની વ્હેલ માછલીની ઉલટી સાથે બે ઝડપાયા | Two arrested with whale fish vomit worth …

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં રૂ. 97 લાખની વ્હેલ માછલીની ઉલટી સાથે બે ઝડપાયા | Two arrested with whale fish vomit worth …
2
VIEWS
Share on FacebookShare on Twitter

સપ્લાયર તરીકે મેંદરડાના શખ્સનું નામ ખૂલ્યું : મેંદરડા અને રાજકોટના શખ્સને રૂ  5 અને રૂ. 7 લાખનું કમિશન મળવાનું હતું 

રાજકોટ, : ગોંડલ રોડ પર આવેલી હોટલની બહારથી માલવિયાનગર પોલીસે 970 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે કાળુ નાગજીભાઈ કયાડા (ઉ.વ. 60, રહે. માનપુર, તા. મેંદરડા) અને પ્રફુલ શૈલેષભાઈ ટોળિયા (ઉ.વ. 33, રહે. અંકુરનગર શેરી નં. 8)ને ઝડપી લીધા હતાં.હવે આ કેસની તપાસ નિયમ મુજબ વન વિભાગ કરશે.

ચોક્કસ બાતમીના આધારે માલવિયાનગર પોલીસે બંને આરોપીઓને સકંજામાં લઇ તેમની પાસે રહેલા ડબ્બામાં તપાસ કરતાં 970 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી કે જે એમ્બરગ્રીસ તરીકે ઓળખાય છે તે મળી આવી હતી. એફએસએલ પાસેથી ખાતરી કર્યા બાદ બજાર કિમત મુજબ રૂ. 97 લાખની એમ્બરગ્રીસ પોલીસે કબજે કરી હતી.

બંને આરોપીઓના મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતાં. હાલ પોલીસે જાણવાજોગ નોંધ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું ખૂલ્યું છે કે મેંદરડાનો કાળુ નામના શખ્સ ગઇકાલે બપોરે ગોંડલ રોડ પરના પેટ્રોલ પંપ પાસે પકડાયેલા કાળુને એમ્બરગ્રીસનો જથ્થો આપી ગયો હતો. જેથી સાંજે કાળુ આ એમ્બરગ્રીસનો જથ્થો પ્રફુલને આપવા ગોંડલ રોડ પર પહોંચ્યો હતો. બંને મળ્યા તે સાથે જ બાતમીના આધારે પોલીસે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા કાળુને એમ્બરગ્રીસની હેરાફેરી કરવા બદલ કમિશન પેટે રૂ. 5 લાખ મળવાના હતા. જ્યારે બીજો આરોપી પ્રફુલ જો વેચાણ કરાવી આપે તો તેને કમિશન પેટે રૂ. 7 લાખ મળવાના હતાં. એમ્બરગ્રીસ આપી જનાર કાળુ પાસે તે ક્યાંથી આવ્યું તે વિશે હાલ પોલીસને કોઇ માહિતી મળી નથી. વન વિભાગની તપાસમાં આ માહિતી ખૂલે તેવી સંભાવના છે. પ્રફુલ એમ્બરગ્રીસ લીધા બાદ કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.  ઉલ્લેખનીય છે કે આ અગાઉ શહેરમાંથી એસઓજીએ એમ્બરગ્રીસનો જથ્થો કબજે કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
GUJARAT

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

March 31, 2026
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…
GUJARAT

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

March 31, 2026
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

March 31, 2026
Next Post
વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R…

વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R...

બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી | silver and Gold…

બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી | silver and Gold...

ફાસ્ટ ટેગ, LPG થી પાન મસાલા સુધી… આજથી 5 મોટા ફેરફાર, લોકોના ખિસ્સા પર વધશે ભાર | Five Key Changes…

ફાસ્ટ ટેગ, LPG થી પાન મસાલા સુધી... આજથી 5 મોટા ફેરફાર, લોકોના ખિસ્સા પર વધશે ભાર | Five Key Changes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Res…

JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Res…

1 month ago
બોટાદ: સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપની મહત્વની પરિચય બેઠક યોજાઈ

બોટાદ: સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપની મહત્વની પરિચય બેઠક યોજાઈ

3 weeks ago
બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v…

બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v…

3 months ago
‘કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો’: મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર |…

‘કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો’: મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News