gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત …

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026: આજે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારનું મુખ્ય ધ્યાન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા પર રહ્યું છે. નાણા મંત્રીએ રેલવે કનેક્ટિવિટીમાં મોટો ઉછાળો લાવતા દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. બજેટ પ્રસ્તાવો અનુસાર, આ કોરિડોર પર બુલેટ ટ્રેનની જેમ હાઇ-સ્પીડ ટ્રેનો ચલાવવામાં આવશે, જેની ઝડપ 250-320 કિમી/કલાક હશે.

આ 7 રૂટ પર દોડશે હાઈ-સ્પીડ ટ્રેન

સરકારે દક્ષિણ અને ઉત્તર ભારતને જોડતા મહત્ત્વના રૂટ પસંદ કર્યા છે. આ સાત કોરિડોરમાં નીચેનાનો સમાવેશ થાય છે.

  • મુંબઈથી પુણે
  • પુણેથી હૈદરાબાદ
  • હૈદરાબાદથી બેંગલુરુ
  • હૈદરાબાદથી ચેન્નાઈ
  • ચેન્નાઈથી બેંગલુરુ
  • દિલ્હીથી વારાણસી
  • વારાણસીથી સિલિગુડી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પટણામાં ટ્રકની જોરદાર ટક્કરથી મુસાફરોને લઈને જતી રીક્ષાનું પડીકું વળી ગયું, 6ના કરુણ મોત | Patna Bih…

પટણામાં ટ્રકની જોરદાર ટક્કરથી મુસાફરોને લઈને જતી રીક્ષાનું પડીકું વળી ગયું, 6ના કરુણ મોત | Patna Bih...

બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budge…

બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budge...

માર્કેટને પસંદ ન આવ્યું બજેટ! સેન્સેક્સમાં 2300 પોઇન્ટનો કડાકો થતા બજારમાં હાહાકાર | budget day stoc…

માર્કેટને પસંદ ન આવ્યું બજેટ! સેન્સેક્સમાં 2300 પોઇન્ટનો કડાકો થતા બજારમાં હાહાકાર | budget day stoc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMCની અણઘડ કામગીરી: શેલા VIP રોડ પર થાંભલા હટાવ્યા વિના જ ડામર રોડ બિછાવી દેવાયો | ahmedabad amc she…

6 months ago
વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામે રાત્રે દીપડાનો ભય ગાયનું મારણ કરતા ફફડાટ | panther killed cow in san…

10 months ago
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da…

प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News