gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: શનિવારે મોડી સાંજે ICCCમાં અધિકારીઓ સાથે બજેટની રિવ્યુ બેઠક થઈ | Surat: Budget review meeting …

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
સુરત: શનિવારે મોડી સાંજે ICCCમાં અધિકારીઓ સાથે બજેટની રિવ્યુ બેઠક થઈ | Surat: Budget review meeting …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત પાલિકાનું ડ્રાફ્ટ બજેટ જાહેર થાય તે પહેલાં જ મ્યુનિ. કમિશનરની બદલી થઈ ગઈ હતી. નવા આવેલા મ્યુનિ. કમિશ્નરે પાલિકાનું બજેટ વહેલું રજૂ થાય તે માટે કવાયત શરુ કરી દીધી છે. ગઈકાલ શનિવારે પાલિકાના અધિકારીઓ- વિભાગીય વડા સાથે ICCCમાં બજેટની રિવ્યુ બેઠક કરી હતી જેમાં બજેટ ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આગામી એકાદ બે દિવસમાં મ્યુનિ. કમિશનર બજેટ જાહેર કરશે અને તેનું કદ  બીજી વખત 10 હજાર કરોડ ને પાર કરે તેવી શક્યતા પુરેપુરી છે. આ ઉપરાંત આગામી વર્ષ પાલિકાની ચૂંટણીનું વર્ષ હોવાથી વિવિધ પ્રકારના વેરા માં કોઈ વધારો થા તેવી  શક્યતા નહિવત જોવા મળી રહી છે. 

સુરત પાલિકાનું ડ્રાફ્ટ બજેટ જાહેર થવા માટે કાઉન્ટ ડાઉન થઈ રહ્યું હતું તેમાં મ્યુનિ. કમિશ્નરને થયેલી બદલી ના કારણે બજેટ જાહેર કરવામાં થોડો વિલંબ થયો છે. મ્યુનિ. કમિશનર તરીકે ભાર સંભાળ્યાના પહેલા જ દિવસે એમ. નાગરાજને અધિકારીઓ સાથે બજેટ બેઠક શરુ કરી દીધી હતી. ગઈકાલ શનિવારે પણ મોડી સાંજે સાત વાગ્યે વેસુ ખાતે આવેલી ICCC  માં ઝોનલ ચીફ, વિભાગીય વડા સાથે બજેટની રિવ્યુ બેઠક કરી બજેટને આખરી ઓપ આપ્યો હતો. 

સુરત પાલિકાના વર્ષ 2025-26 નું રિવાઈઝ બજેટ અને વર્ષ 2026-27 ના ડ્રાફ્ટ બજેટ  માટે નવા નિમાયેલા મ્યુનિ. કમિશ્નર એમ. નાગરાજન નિમણુંકના પહેલા જ દિવસથી અધિકારીઓ સાથે બેઠ કરી રહ્યાં છે.  શનિવારે સુરતમાં મુખ્યમંત્રી પાલિકાના વિવિધ કાર્યકર્મના લોકાર્પણ ખાત મુર્હુત બાદ મ્યુનિ. કમિશ્નરે બજેટ રિવ્યુ બેઠક કરી હતી જેના કારણે આગામી એક બે દિવસમાં બજેટ જાહેર કરવામાં આવે તેવી ગણતરી થઈ રહી છે.  

એક તરફ પાલિકાની ચુંટણીનું કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે અને બીજી તરફ બજેટ જાહેર થશે તેના કારણે વેરામાં વધારો થાય તેવી શક્યતા નહીવત છે  આ ઉપરાંત કેટલાક પ્રોજેક્ટ ડ્રાફ્ટ બજેટમાં નહી પરંતુ સ્થાયી સમિતિમાં જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.   પાલિકા કમિશ્નરે પહેલી  બેઠકમાં મોટા પ્રોજેક્ટની જગ્યાએ સાકાર થાય તેવા વાસ્તવિક પ્રોજેક્ટ મુકવા માટે તાકીદ કરી દીધી હતી. જોકે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ બજેટનું કદ 10 હજાર કરોડને પાર કરી જાય તેવી શક્યતા યથાવત છે. 

ચાલુ નાણાકીય વર્ષમાં કેપીટલ કામો માટે 4700 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કેપીટલ કામો માત્ર 2200 કરોડના જ થયા છે અને હવે કેપીટલ કામો 3500 કરોડના થાય તે માટે મરણિયા પ્રયાસ થઈ રહ્યા છે. જેના કારણે રિવાઈઝ બજેટમાં કેપીટલ કામોમાં એક હજાર કરોડનો ઘટાડો કરવામાં આવશે તે નક્કી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, 'બાયોફાર્મા શક્તિ' માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી...

બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202…

બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202...

Budget 2026: રેર અર્થ કોરિડોર શું છે? કેમ 4 રાજ્યોની જ પસંદગી કરાઇ, ચીનને લાગશે ઝટકો! | india rare e…

Budget 2026: રેર અર્થ કોરિડોર શું છે? કેમ 4 રાજ્યોની જ પસંદગી કરાઇ, ચીનને લાગશે ઝટકો! | india rare e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

The Chinese smartphone upstarts taking on Apple and Samsung

1 year ago
સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in …

સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in …

5 months ago
હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

10 months ago
વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા | Vadodara Corporation remo…

વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા | Vadodara Corporation remo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News