gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બાવળા-બગોદરા
હાઈવે પર હિટ એન્ડ રન

અકસ્માતમાં
એકને ઇજા ઃ ગાંગડ ગામના યુવકો નોકરીએ જતા હતા ઃ અકસ્માત સર્જી ચાલક ફરાર

બગોદરા – 
બાવળા-બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટિયા પાસે બાઈકને
અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય
શખ્સને ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત સર્જી
અજાણ્યો વાહન ચાલક વાહન લઇને નાસી છુટયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.

બાવળા
તાલુકાના ગાંગડ ગામના ભરતભાઈ ઘુઘાભાઇ સોલંકી (ઉં.વ.૩૫) અને પ્રવીણભાઈ બોઘાભાઈ
સોલંકી બંને ગાંગડ ગામથી બાઈક લઇ કંપનીમાં જઈ રહ્યા હતા. ત્યારે બાવળા-બગોદરા
હાઇવે પર આવેલા કલ્યાણગઢના ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર
થઈ ગયો હતો. અકસ્માતમાં  બાઇક પર સવાર
ભરતભાઈ ઘુઘાભાઈ સોલંકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પ્રવીણભાઈ સોલંકીને
ઇજાઓ થતાં બગોદરા ૧૦૮ દ્વારા તેમને પ્રાથમિક સારવાર આપી બાવળા હોસ્પિટલ વધુ સારવાર
માટે ખસેડાયા હતા. બગોદરા પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતકના
મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે બગોદરા ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરૃદ્ધ ફરિયાદ
નોંધી વાહન ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Next Post
GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p...

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા…

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા...

એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે | For t…

એક દાયકા પછી પહેલી વાર અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટથી વેચશે | For t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol…

10 months ago
CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ | CBSE Released Syllabus Of …

1 year ago
સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

6 months ago
આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News