gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મો…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા જુદા જુદા ૨૩ જેટલા નાગરિકો, કે જેઓએ થોડા સમય ગાળા દરમિયાન પોતાના મોબાઈલ ફોન ગુમ થઈ ગયા હોવાની જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી, જેથી પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત તમામ મોબાઈલ ફોન ને શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કર્યા છે.

જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી. આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટિમ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં  મોબાઈલ ખોવાઇ જવા અંગેની અરજીઓની ‘કેયર પોર્ટલ’ ની  મદદથી ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેના અનુસનધાને સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારમાં રહેતા નાગરિકો (1) ચેતનભાઈ મનસુખભાઈ ઘેડીયા, (2) સોનલબેન કીરીટભાઇ લખતરીયા, (3) ઇબ્રાહીમભાઇ ઓસમાણભાઇ શેખ, (4) નીકુલ મણીલાલ રાઠોડ, (5) સુધીર લક્ષમીદાસ સવજાણી, (6) ઘૂમીલ યોગેશભાઇ પટેલ, (7) હુસેનભાઇ સલીમભાઇ ગોધાવીયા, (8) વિજય દિનેશભાઇ ટીટા, (9) નીરવ બકુલભાઈ સંધાણી, (10) આદમશા બાપુશા સૈયદ, (11) મેહુલભાઈ અનુવડીયા, (12) પારસભાઈ મકવાણા, (13) દિવ્યરાજસિંહ ચૈતનસિંહ જાડેજા, (14) લાભુબેન સંજયભાઇ સરવૈયા, (15) મહેન્દ્રભાઇ જયસુખભાઈ પરમાર, (16) નીમીષાબેન રસીકભાઈ કણઝારીયા, (17)ચીરાગ ભરતભાઇ દવે, (18) અભય પરમભાઇ સભાયા, (19) ગોપાલ કેશુભાઇ મકવાણા, (20) સપનાબા ભરતસિંહ ચુડાસમા, (21) બોદુભાઇ સિદીકભાઇ ખફી, (22)આરીફ અનવરભાઇ જુણેજા, (23) નીખીલભાઇ ગીરીશભાઇ કટારમલ વગેરેના મોબાઇલ ફોન શોધી કાઢી તેઓને ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મથકે બોલાવી સુપ્રત કરી દેવાયા હતા, જેથી તમામે સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B…

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B...

કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામની ગુમ થયેલી મનોદિવ્યાંગ તરુણીને શોધીને તેના પરિવાર સાથે મિલાપ કરાવત…

કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામની ગુમ થયેલી મનોદિવ્યાંગ તરુણીને શોધીને તેના પરિવાર સાથે મિલાપ કરાવત...

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગથી વકરતી સમસ્યા | Problem of vehicle par…

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગથી વકરતી સમસ્યા | Problem of vehicle par...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સ્કુટી ચાલકની આડે કૂતરું ઉતરતાં આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્ય…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સ્કુટી ચાલકની આડે કૂતરું ઉતરતાં આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્ય…

11 months ago
અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી | ahmedabad m…

અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી | ahmedabad m…

6 months ago
ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Heavy rain…

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Heavy rain…

10 months ago
જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન…

જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News