gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો કરશે શુભારંભ | Rahul Gandhi ad…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો કરશે શુભારંભ | Rahul Gandhi ad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે. 

‘…તો જિલ્લા પ્રમુખને મંત્રીમંડળમાં સ્થાન આપીશું’

અમદાવાદ સર્કિટ હાઉસમાં પ્રથમ બેઠકમાં રાહુલ ગાંધીએ 40 નિરીક્ષકોને વન ટુ વન સાંભળ્યા હતા. તમામ નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. નિરીક્ષકોને સૂચના આપવામાં આવી છે કે, જિલ્લા પ્રમુખ માટે કોઈપણ જ્ઞાતિ કે જાતિવાદ ના રાખવો. જે પણ મજબૂત નેતા હોય તેને પ્રાથમિકતા આપવી. ભવિષ્યમાં સરકાર બને તો જિલ્લા પ્રમુખની સારી કામગીરી હશે તો તેને મંત્રીમંડળમાં સ્થાન આપીશું. કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ટકોર કરતા કહ્યું હતું કે, ‘આપણ કોમ્પિટિશન ભાજપ સાથે કરવાની છે, અંદરો અંદર કરશો નહીં’

કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો શુભારંભ

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘મને ખુશી છે કે અમારા જિલ્લા એકમોને મજબૂત બનાવવાના ‘સંગઠન સર્જન અભિયાન’ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે. કાલે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના અરવલ્લીથી પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. રાહુલ ગાંધી જિલ્લાના નેતાઓ સાથે વાતચીત કરશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…
GUJARAT

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

Next Post
‘હું ડરતો નથી, જે ડરતા હોય છે, તેઓ NSG રાખે છે’ કરણી સેનાની ધમકીનો અખિલેશે આપ્યો જવાબ

EDની રાહુલ ગાંધી સામે કાર્યવાહી બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કોંગ્રેસની ચીમકી, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…

રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ: RJD સમર્થકોનો તેજ પ્રતાપ યાદવના કાફલા પર પથ્થરમારો | bihar election rj…

5 months ago
બૂકાનીધારી ત્રિપુટી તલવાર સાથે ત્રાટકી, 11.32 લાખની ઘરફોડી | A trio armed with a gun attacked with a…

8 months ago
પાટડીમાં વિરોધ કરી રહેલા દસ આરોગ્ય કર્મચારીઓની અટકાયત | Ten health workers protesting in Patdi detai…

1 year ago
‘માખણચોર’ નહોતા ભગવાન કૃષ્ણ, આ ટેગ હટાવવા માટે અભિયાન ચલાવશે મધ્યપ્રદેશ સરકાર | Madhya Pradesh Govt …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News