gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આર્થિક ગુનાઓમાં સજાની જોગવાઈ રદ, હવે દંડ થશે, જાણો કયા કયા ગુનાઓને આવરી લેવાયા | Economic Offences D…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in INDIA
0 0
0
આર્થિક ગુનાઓમાં સજાની જોગવાઈ રદ, હવે દંડ થશે, જાણો કયા કયા ગુનાઓને આવરી લેવાયા | Economic Offences D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) રજૂ કરેલા બજેટમાં આર્થિક ગુનાઓ અને આવકવેરા કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓએ નાની-મોટી ભૂલો કે આવકવેરાના નિયમોના ભંગ બદલ જેલના સળિયા ગણવા નહીં પડે. સરકારે અનેક આર્થિક ગુનાઓ માટેની જેલની સજાની જોગવાઈ રદ કરી તેની જગ્યાએ માત્ર નાણાકીય દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે.

જેલના બદલે હવે માત્ર પેનલ્ટી

આવકવેરા કાયદામાં ખોટા ચોપડાં તૈયાર કરવા, ટીડીએસ અને ટીસીએસ કાપ્યા પછી સરકારમાં જમા ન કરાવવા, ખોટા સ્ટેટમેન્ટ આપવા, જાણીબૂઝીને ટેક્સની ચોરી કરવી, આવકવેરાનું રિટર્ન સમયસર ન ભરવું, ખોટું રિટર્ન બનાવવામાં મદદગારી કરવી તથા વેરાની રિકવરીથી બચવા માટે મિલકતને ટ્રાન્સફર કરવી, છુપાવવી કે પછી બીજે લઈ જવા જેવા ગુનાઓ કરવા માટે સજા કરવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે.

આર્થિક ગુનાઓમાં સજાની જોગવાઈ રદ, હવે દંડ થશે, જાણો કયા કયા ગુનાઓને આવરી લેવાયા 2 - image

આ સજાની જોગવાઈને બદલે હવે કરદાતાને માત્ર રૂપિયામાં પેનલ્ટી ભરીને છૂટ જવાની રાહત નાણાંમંત્રી નિર્મલા સીતારમણે  સંસદમાં રજૂ કરેલા બજેટના માઘ્યમથી કરી આપી હોવાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડ જણાવે છે. બજેટમાં સજાને બદલે દંડની કરવામાં આવેલી જોગવાઈ નીચે મુજબ છે.  દરેક પ્રોવિઝનના અમલીકરણી તારીખ પહેલી માર્ચ અને પહેલી એપ્રિલ નક્કી કરવામાં આવી છે. કરની રકમ આધારે તબક્કાવાર સજા કરવાની જોગવી કરવાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…
INDIA

April 5, 2026
ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

Next Post
ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા | Silver plunges t…

ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા | Silver plunges t...

F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord…

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra…

6 months ago
લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

6 days ago
વડોદરામાં બે વર્ષ બાદ પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી | schools in vadodara organizing educatio…

2 months ago
ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News