gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું ડરતો નથી, જે ડરતા હોય છે, તેઓ NSG રાખે છે’ કરણી સેનાની ધમકીનો અખિલેશે આપ્યો જવાબ | Akhilesh Yad…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
‘હું ડરતો નથી, જે ડરતા હોય છે, તેઓ NSG રાખે છે’ કરણી સેનાની ધમકીનો અખિલેશે આપ્યો જવાબ | Akhilesh Yad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Akhilesh Yadav Speaks On Karni Sena : ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેનાના દેખાવો અને સમાજવાદી પાર્ટીના નેતાઓને ધમકી મળ્યા બાદ પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) કરણી સેનાએ જવાબ આપ્યો છે. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Uttar Pradesh CM Yogi Adityanath) પર નિશાન સાધવાની સાથે મુર્શિદાબાદમાં થયેલી હિંસા (Murshidabad Violence) અંગે પણ પ્રતિક્રિયા આપી છે.

અમે ડરવાના નથી : અખિલેશ

અખિલેશે કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા સંપૂર્ણ ઝીરો છે. ઉદ્યોગપતિઓ ડરેલા છે, તેઓ સરકારને સવાલ કરી શકતા નથી. મુખ્યમંત્રીએ રાજ્યને વન ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવાની વાત કરી છે, તે માત્ર એક સપનું છે. જે લોકો ડરપોક છે, તેઓ એનએસજી રાખે છે. એનએસજી હટાવવાથી મને કોઈ ફરક પડતો નથી. અમે લોકો મહારાજાઓના વિરુદ્ધમાં નથી. રાજાની કોઈ જાતિ હોતી નથી. અમે આગ્રા જઈશું. અમે ડરવાના નથી.

આ પણ વાંચો : ‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેઈલ

અખિલેશે યોગી સરકાર પર કર્યા પ્રહાર

ઉત્તર પ્રદેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અંગે તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાગત સુવિધાઓ ખરાબ હાલતમાં છે. હૉસ્પિટલમાં આગ લાગી છે. જો ઝાંસીની ઘટના બાદ સાવચેતી રાખી હોત તો કદાચ ગઈકાલની ઘટના ન બની હોત.’ તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, ‘શું ભ્રષ્ટાચાર છુપાવવા માટે આગ લગાવવામાં આવી છે કારણ કે અમને માહિતી મળી છે કે, છેલ્લા સાત-આઠ વર્ષથી સસ્તી અને હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે.’

મુર્શિદાબાદની હિંસા અંગે અખિલેશે શું કહ્યું?

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને 24 પરગણા જિલ્લામાં હિંસા થયા બાદ યુપીના મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને કોંગ્રેસ(Congress)ના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા, જેના જવાબમાં અખિલેશે કહ્યું કે, ‘અમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee) સાથે છીએ. ભાજપ બંગાળમાં હિંસા કરાવી રહી છે. અમારી પાર્ટી મમતાને સમર્થન આપશે.

આ પણ વાંચો : દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘અમારા અંગત મામલામાં ટિપ્પણી ન કરો, તમારો દેશ સંભાળો’, વક્ફ કાયદા પર ટિપ્પણી કરનારા પાકિસ્તાનને ભારત…

'અમારા અંગત મામલામાં ટિપ્પણી ન કરો, તમારો દેશ સંભાળો', વક્ફ કાયદા પર ટિપ્પણી કરનારા પાકિસ્તાનને ભારત...

ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de…

ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de...

ફ્લેટ ખરીદનારાએ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી કરતાં ચારગણી સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે | increased penulty on …

ફ્લેટ ખરીદનારાએ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી કરતાં ચારગણી સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે | increased penulty on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

10 months ago
પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત | Western Railway announces four pairs of spe…

પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત | Western Railway announces four pairs of spe…

7 months ago
વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

9 months ago
સુરતની કઠોદરા શાળાના શિક્ષકની બદલીનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો, રાજકીય માહોલ ગરમાયો | surat kathodara …

સુરતની કઠોદરા શાળાના શિક્ષકની બદલીનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો, રાજકીય માહોલ ગરમાયો | surat kathodara …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News