gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેફામ કાર ચાલકે બે બાઈકને અડફેટે લેતા એક યુવાનનું મોત, બે ઇજાગ્રસ્ત | A young man died two injured a…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
બેફામ કાર ચાલકે બે બાઈકને અડફેટે લેતા એક યુવાનનું મોત, બે ઇજાગ્રસ્ત | A young man died two injured a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કઠાણાની રામપુરા નહેર નજીક હિટ એન્ડ રન

– ત્રિપલ અકસ્માત મામલે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

આણંદ : બોરસદ-ડાલી રોડ ઉપર કઠાણા ગામની રામપુરા નહેર નજીકથી પુરપાટ ઝડપે જઈ રહેલા એક કારના ચાલકે પોતાની કાર બેફામ રીતે હંકારી એક બાઈકને ટક્કર મારી હતી ત્યારબાદ કાર પાછી વાળી બોરસદ તરફ ભાગવા જતા અન્ય એક બાઈકને પણ ટક્કર મારતા સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે વીરસદ પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતો મુકેશ ગણપતભાઈ પરમાર રવિવારની રાત્રિના સુમારે પોતાનું બાઈક લઈને કલમસર ખાતે રહેતા ફોઈના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન ડાલી-બોરસદ રોડ ઉપર આવેલા રામપુરા નહેર નજીકથી તે પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી ચડેલ કારના ચાલકે બાઈકને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો ત્યારબાદ કાર ચાલકે કારને પાછી વાળી બોરસદ તરફ ભાગવાનો પ્રયાસ કર્યોે હતો. પરંતુ સામેથી આવી રહેલ અન્ય એક બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર અર્જુનભાઈ ભીમાભાઇ ચુનારા અને દિનેશભાઈ રઈજીભાઈ ચુનારા (બંને રહે. બદલપુર) રોડ ઉપર પટકાતા બંનેને ઇજાઓ પહોંચી હતી. બંને બાઈકોને ટક્કર માર્યા બાદ કાર ચાલક બોરસદ તરફ કાર લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે ૧૦૮ને જાણ થતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘવાયેલા ત્રણેયને બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મુકેશભાઈ પરમારને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે શૈલેષભાઈ ગણપતભાઈ પરમારે વીરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સોલાર પ્લાન્ટમાંથી રૂ. 1.17 લાખના તાંબાના વાયર ચોરી | Copper wires worth Rs 1 17 lakh stolen from so…

સોલાર પ્લાન્ટમાંથી રૂ. 1.17 લાખના તાંબાના વાયર ચોરી | Copper wires worth Rs 1 17 lakh stolen from so...

પાંચ સબ ડિવિઝનના 113 કનેક્શનોમાં રૂ. 43.79 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 43 79 la…

પાંચ સબ ડિવિઝનના 113 કનેક્શનોમાં રૂ. 43.79 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 43 79 la...

મહુવાના લોખંડના 2 વેપારી સાથે 7.69 લાખની છેતરપિંડી | 2 iron traders from Mahuva cheated of Rs 7 69 l…

મહુવાના લોખંડના 2 વેપારી સાથે 7.69 લાખની છેતરપિંડી | 2 iron traders from Mahuva cheated of Rs 7 69 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ | Indian e commerce companies capable …

ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ | Indian e commerce companies capable …

1 year ago
ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની …

ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની …

1 year ago
NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય

NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય

1 year ago
બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી… પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા |…

બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી… પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News