gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી… પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા |…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી… પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે સત્તાધારી જનતા દળ યુનાઇટેડે (JDU) પક્ષમાં બળવો કરનારા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા તેના 11 બળવાખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

પક્ષ વિરોધી કામ કરતા હાંકી કઢાયા

જેડીયુના સત્તાવાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ નેતાઓએ પક્ષની વિચારધારા, અનુશાસન અને સંગઠનાત્મક આચરણની વિરુદ્ધ જઈને કામ કર્યું છે. આ તમામ નેતાઓ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે અથવા અન્ય રીતે મેદાનમાં ઉતરીને સંગઠનની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે તેમને પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક નિલંબિત કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે. પાર્ટીએ સ્પષ્ટ કહ્યું કે, આવા બળવાખોર વલણને બિલકુલ ચલાવી નહીં લેવાય.’

બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી... પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા 2 - image

સસ્પેન્ડ કરાયેલા નેતાઓની યાદી

  1. શૈલેશ કુમાર: (પૂર્વ મંત્રી, જમાલપુર, મુંગેર)
  2. સંજય પ્રસાદ: (પૂર્વ ધારાસભ્ય, ચકઈ, જમુઈ)
  3. શ્યામ બહાદુર સિંહ: (પૂર્વ MLC, બડહરિયા, સીવાન)
  4. રણવિજય સિંહ: (પૂર્વ MLC, બડહરા, ભોજપુર)
  5. સુદર્શન કુમાર: (પૂર્વ MLC, બરબીઘા, શેખપુરા)
  6. અમર કુમાર સિંહ: (સાહેબપુર કમાલ, બેગૂસરાય)
  7. આસમા પરવીન: (મહુઆ, વૈશાલી)
  8. લવ કુમાર: (નવીનગર, ઔરંગાબાદ)
  9. આશા સુમન: (કદવા, કટિહાર)
  10. દિવ્યાંશુ ભારદ્વાજ: (મોતિહારી, પૂર્વી ચંપારણ)
  11. વિવેક શુક્લા: (જીરાદેઈ, સીવાન)

આ પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો, ફારૂક અબ્દુલ્લાના દાવાથી કાશ્મીરનું રાજકારણ ગરમાયું

બિહારની ચૂંટણી તારીખ અને મતદારોનો ડેટા

બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. 

ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.

અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.

આ પણ વાંચો : પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાલનપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ | Clash between…

પાલનપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ | Clash between...

મહારાષ્ટ્ર NDAમાં ફરી ડખા? શિંદે પક્ષના નેતાએ મોદી સરકારના મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ | Mah…

મહારાષ્ટ્ર NDAમાં ફરી ડખા? શિંદે પક્ષના નેતાએ મોદી સરકારના મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ | Mah...

મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા

મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…

4 months ago
ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી |…

ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી |…

5 months ago
રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મહિલાની મત્તા ચોરતી ગેંગના બે ઝડપાયા | Two members of a gang who stole a …

રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મહિલાની મત્તા ચોરતી ગેંગના બે ઝડપાયા | Two members of a gang who stole a …

10 months ago
પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously …

પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News