gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશ્ચિમ રેલવેના 70મા રેલ સપ્તાહ સમારંભમાં ભાવનગર મંડળના 5 કર્મચારીઓને મળ્યો “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કા…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
પશ્ચિમ રેલવેના 70મા રેલ સપ્તાહ સમારંભમાં ભાવનગર મંડળના 5 કર્મચારીઓને મળ્યો “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કા…
7
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ સ્થિત યશવંતરાવ ચવ્હાણ સભાગારમાં સોમવાર, 02 ફેબ્રુઆરી 2026ના રોજ પશ્ચિમ રેલવેના 70મા રેલ સપ્તાહ સમારંભના અંતર્ગત વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર (VRSP)–2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (પ્રભારી) શ્રી પ્રદીપ કુમારે પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્તમ તથા પ્રશંસનીય સેવાઓ બદલ વ્યક્તિગત રીતે વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર આપી સન્માનિત કર્યા.

આ પ્રતિષ્ઠિત સમારંભમાં ભાવનગર મંડળના 5 કર્મચારીઓને તેમના અનુસરણયોગ્ય કાર્ય, સમર્પણ અને ઉત્તમ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર સમારંભ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ પશ્ચિમ રેલવેના તેવા અધિકારીઓ અને કર્મચારીઓની કઠિન મહેનત, પ્રતિબદ્ધતા અને સમર્પણને માન્યતા આપવાનો છે, જે સતત પડકારોનો સામનો કરીને સંસ્થાના લક્ષ્યો સિદ્ધ કરવામાં નોંધપાત્ર યોગદાન આપે છે. આ પુરસ્કાર માત્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર કર્મચારીઓને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં, પરંતુ અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બને છે.

ભાવનગર મંડળમાંથી સન્માનિત કર્મચારીઓ:
1. શ્રી લલ્લન પ્રસાદ વર્મા – ટ્રેક મેન્ટેનર
2. શ્રી દિનેશ કુમાર – પોઇન્ટ્સમેન
3. શ્રી જિંજાળા જગદિશ મનસુખભાઈ – મુખ્ય વાણિજ્ય નિરીક્ષક (LSG & NFR)
4. શ્રી મોહમ્મદ હનીફ ખાન – સિનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ
5. શ્રી પિન્ટુ કુમાર – ટેક્નિશિયન
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ તમામ પુરસ્કાર વિજેતાઓને તેમની ઉત્તમ સિદ્ધિઓ અને સંસ્થાના લક્ષ્યોની સિદ્ધિમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. તેમણે જણાવ્યું હતું કે ભાવનગર મંડળ તેના કર્મચારીઓના સમર્પિત પ્રયત્નોના કારણે સતત મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ પ્રતિબદ્ધતા સાથે પ્રગતિ કરતું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
GUJARAT

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

August 2, 2026
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
અમરેલીના મોટા લીલીયા ગામે શ્વાનોનો આતંક, 6 લોકો અને 8 પશુઓને બચકા ભર્યા | Amreli news Mota Liliya vi…

અમરેલીના મોટા લીલીયા ગામે શ્વાનોનો આતંક, 6 લોકો અને 8 પશુઓને બચકા ભર્યા | Amreli news Mota Liliya vi...

1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા…છોટાઉદેપુરના બાડેલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્…

1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા...છોટાઉદેપુરના બાડેલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્...

સુરત મ્યુનિ. કમિશનરે 2026-27 નું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું : 5073 કરોડ કેપિટલ કામો | Sur…

સુરત મ્યુનિ. કમિશનરે 2026-27 નું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું : 5073 કરોડ કેપિટલ કામો | Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલોને મંજૂરી આપવા રાષ્ટ્રપતિ માટે પણ નક્કી થશે ટાઇમલાઇન? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને …

બિલોને મંજૂરી આપવા રાષ્ટ્રપતિ માટે પણ નક્કી થશે ટાઇમલાઇન? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને …

1 year ago
ડાંગસિયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓ નહી મળતા રહીશોમાં રોષ | Residents are angry over the lack of basi…

ડાંગસિયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓ નહી મળતા રહીશોમાં રોષ | Residents are angry over the lack of basi…

9 months ago
સેવાલિયામાં બેંકથી ત્રણ રસ્તા સુધી અધૂરાં રોડના કામના લીધે હાલાકી | Incomplete road work from bank t…

સેવાલિયામાં બેંકથી ત્રણ રસ્તા સુધી અધૂરાં રોડના કામના લીધે હાલાકી | Incomplete road work from bank t…

1 year ago
ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 18000 પહોંચ્યું, 4થી 5 ગણો વધારો | ahmedabad goa one wa…

ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 18000 પહોંચ્યું, 4થી 5 ગણો વધારો | ahmedabad goa one wa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News