gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી | Clean chit from municipa…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી | Clean chit from municipa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકામાં થયેલા કચરા કૌભાંડને છુપાવવા ખજોદ ડમ્પિંગ સાઈટ પર આગ લગાવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યો છે. ખજોદમાં આગ લગાવવામાં આવી છે કે આગ લાગી છે તે અંગે અનેક અટકળો થઈ રહી છે ત્યારે પાલિકાએ આગ અંગે ખુલાસો કર્યો છે તે ચર્ચાનો વિષ બન્યો છે. પાલિકાએ એક યાદી જાહેર કરી ખુલાસો કર્યો હતો કે, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી છે. પાલિકાએ કરેલો ખુલાસો પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બની ગયો છે. 

સુરત પાલિકામાં 213 કરોડનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ નવા કોન્ટ્રાક્ટર નહી મળતા વધુ 10 મહિના માટે કૌભાંડી એજન્સીને કચરા નિકાલની કામગીરી સોંપવામાં આવી છે. દરમિયાન છેલ્લા 52 દિવસમાં સતત બીજી વાર લાગેલી આગ શંકાનું કારણ બની છે. છેલ્લા ઘણાં સમયથી કચરામાં લાગેલી આગ લાગી છે કે લગાવવામાં આવી રહી છે તે અંગે અનેક અટકળો થઈ રહી છે. આ આગ કૌભાંડ છુપાવવા માટે લગાડી હોવાના આક્ષેપ જોરશોરમાં થઈ રહ્યાં છે. આ અંગે મ્યુનિ. કમિશ્નરથી માંડીને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. 

આવા અનેક આક્ષેપો વચ્ચે સુરત મ્યુનિ.એ એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં કચરાની આગનું કારણ જણાવવામા આવ્યું છે. મ્યુનિ. તંત્રએ કચરાની આગનું કારણ જણાવ્યું છે કે,  ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે આર.ડી.એફ કચરામાં આગ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજરોજ સુધી ફાયર બ્રિગેડની 13 ગાડીઓ દ્વારાપાણીનો સતત છંટકાવ 6 જેસીબીઅને 11 પોક્લેન મશીનો દ્વારા સતતકચરાનું ટર્નિંગ, ફાયર લાઇન બનાવવી તેમજ માટી કવરિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવેલ. છેલ્લા ૩ દિવસથી તમામ ઝોનમાંથી 105 ફેરા માટીની ટ્રક દ્વારા સેક્શન બનાવવાની કામગીરી ચાલી રહી છે. 

મ્યુનિ. તંત્રએ જણાવ્યું છે કે, કચરાની અંદર ઉત્પન્ન થતા મીથેન ગેસના કારણે આગની શક્યતા હજી પણ રહેલી છે, તેથી તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટે તમામ જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કચરા કૌભાંડમાં ડમ્પીંગ સાઈટમાં ભીષણ આગ લગાવવામાં આવેલ હોવાના આક્ષેપો વચ્ચે હવે પાલિકા દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તે હાલની સ્થિતિમાં ગળે ઉતરે તેમ નથી. જેના કારણે પાલિકાનો આ ખુલાસો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા : BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો | Surat M…

સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા : BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો | Surat M...

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી | Middle …

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી | Middle ...

વડોદરામાં ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Tempo…

વડોદરામાં 'વન ડે વન રોડ' ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Tempo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસેના હેલ્પ લાઈન બોર્ડ પર ચાર વર્ષ જૂના નંબર | four years old numbers displ…

આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસેના હેલ્પ લાઈન બોર્ડ પર ચાર વર્ષ જૂના નંબર | four years old numbers displ…

9 months ago
પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ | Rain Forecast in Gu…

પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ | Rain Forecast in Gu…

1 year ago
૧૦ વર્ષે માંડ સારો રસ્તો બન્યો અને ૧૦ દિવસમાં તોડવો પડ્યો

૧૦ વર્ષે માંડ સારો રસ્તો બન્યો અને ૧૦ દિવસમાં તોડવો પડ્યો

9 months ago
બહિયલ કોમી હિંસા મામલે મોટા સમાચાર, આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું | bahiyal communa…

બહિયલ કોમી હિંસા મામલે મોટા સમાચાર, આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું | bahiyal communa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News