gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિતાએ ભત્રીજા અને દસ શખ્સો સાથે મળી પુત્રની જમીન ઉપર હુમલો કર્યો | Father nephew and ten men attacke…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
પિતાએ ભત્રીજા અને દસ શખ્સો સાથે મળી પુત્રની જમીન ઉપર હુમલો કર્યો | Father nephew and ten men attacke…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પીપળજમાં જમીન વિવાદમાં પિતા-પુત્ર આમને-સામને

ચોકીદારને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી સીસીટીવીનું ડીવીઆર પણ તોડી નાખ્યું ઃ પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગરના પીપળજ ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની
જમીનના વિવાદમાં પિતાએ જ પોતાના પુત્ર વિરુદ્ધ મોરચો માંડયો હોવાની ઘટના સામે આવી
છે. પીપળજ ગામની સીમમાં આવેલી જમીન પર ગેરકાયદેસર પ્રવેશ કરી ચોકીદારોને ચપ્પુ
બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાઈ છે.

ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત તકરારોની ફરિયાદ વધી રહી
છે ત્યારે આ વખતે જમીન મામલે પિતા અને પુત્ર જ સામસામે આવી ગયા હોવાની ઘટના બહાર
આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડા
વિસ્તારમાં રહેતા રાજેન્દ્રકુમાર મનુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે
, તેમની માલિકીની
પીપળજ ગામની સર્વે નંબર ૧૦૭૪ અને ૧૦૭૫ વાળી જમીન પર છેલ્લા ૧૭ વર્ષથી તેમનો જ કબજો
છે. ગત ૩૧ ડિસેમ્બરના રોજ સવારના સમયે તેમના પિતા મનુભાઈ મગનભાઈ પટેલ
, ભત્રીજો શ્રેય
મહેશભાઈ પટેલ અને અન્ય ૮ થી ૧૦ અજાણ્યા માણસોએ જમીનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ જમીનની રખેવાળી કરતા ચોકીદાર દયારામ સિંઘ અને કાનાજી ઠાકોરને લાફા મારી
ગાળાગાળી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ જમીનનું પજેશન મારે વેચાણ લેનારને
આપવાનું છે
, તમે
અહીંથી જતા રહો તેમ કહી હોબાળો મચાવ્યો હતો. આ દરમ્યાન એક અજાણ્યા શખ્સે
ચોકીદારોને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં
, હુમલાખોરોએ
ખેતરની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર તોડી નાખી અંદાજે નુકસાન
કર્યું હતું. આ જમીન અંગે સિવિલ કોર્ટમાં વચગાળાનો હુકમ હોવા છતાં તેમના પિતા અને
સ્વર્ગસ્થ ભાઈના વારસોએ શરતનો ભંગ કરી ત્રાહિત વ્યક્તિ ભરતસિંહ રાઠોડને કબજા
વગરનું બનાવટી વેચાણ કરી દીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પેથાપુર પોલીસે આ
મામલે મનુભાઈ પટેલ
, શ્રેય
પટેલ અને અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા | Naradam uncle sentenced to life imp…

સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા | Naradam uncle sentenced to life imp...

કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …

કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen ...

નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil…

નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી | Due to GSPC’s negligence a lin…

GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી | Due to GSPC’s negligence a lin…

6 months ago
સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

6 months ago
પાણી મુદ્દે બે રાજ્યો વચ્ચે ભારે વિવાદ ! પંજાબ પોલીસે ભાખરા-નાંગલ ડેમ પર કબજો કરતા હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

પાણી મુદ્દે બે રાજ્યો વચ્ચે ભારે વિવાદ ! પંજાબ પોલીસે ભાખરા-નાંગલ ડેમ પર કબજો કરતા હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

1 year ago
વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t…

વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News