gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર 

અસારવામાં ગઇકાલે રાતે કાળજું કપાવનારી ઘટના બની હતી. આધેડે કેન્સરની બિમારીથી કંટાળી પોતાની જાતે શરીર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ પાણી છાંટીને આગ બુઝાવીને બચાવવા પ્રયત્ન કર્યો હતો.  પરંતુ આખા શરીરે સખત રીતે દાઝી ગયા હોવાથી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  જાહેરમાં સળગવાની ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો.

આત્મવિલોપનનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોએ પાણી છાંટી બચાવવા પ્રયત્ન કયો  શરીરે સખત દાઝી જતા દમ તોડયો ઃ શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી

અસારવા ગામમાં રહેતા આધે઼ડ છેલ્લા ઘણા સમયથી ગળાના કેન્સરની બિમારીથી પિડાતા હતા જેથી કંટાળીને સોમવારે રાતે ૯ વાગે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને અસારવા ચકલા પાસે આવ્યા હતા.  અને પોચાના શરીરે આગ ચાંપી દીધી હતી. ભડભડ સળગતા આગની જ્વાળાઓમાં લપેટાયેલા જોઈને સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી પાણીનો મારો ચલાવી આગ બુઝાવીને જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.

 ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત થયુંં હતું. બનાવની જાણ થતા જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતા ગંભીર બિમારીના અસહ્ય દુઃખાવા અને માનસિક રીતે કંટાળીને તેમણે આત્મહત્યા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil…

નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil...

માણસામા એગ્રોના વેપારી સાથે ઉતરાખંડની કંપનીની એક કરોડ રૃપિયાની છેતરપિંડી | Uttarakhand company cheat…

માણસામા એગ્રોના વેપારી સાથે ઉતરાખંડની કંપનીની એક કરોડ રૃપિયાની છેતરપિંડી | Uttarakhand company cheat...

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping …

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી વેકેશન ટાણે અમદાવાદ-દિલ્હીનું વિમાન ભાડું 25000, ટ્રેનો પણ હાઉસફૂલ | diwali ahmedabad delhi f…

10 months ago
નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes…

1 year ago
વડોદરા પાલિકાની ચૂંટણી અંગે જાતિ સીટનું જાહેરનામું રદ કરવા ચૂંટણી કમિશનરને રજૂઆત | Submission to the…

9 months ago
કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી પર હુમલો, મંચ પર ભાષણ આપતી વખતે પથ્થરમારો, બેની અટકાયત | jitan ram ma…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News