gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂના નશામાં કાર ચલાવી બાળકને કચડી નાંખનારા શખ્સની જામીન અરજી રદ | Bail application of man who crus…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
દારૂના નશામાં કાર ચલાવી બાળકને કચડી નાંખનારા શખ્સની જામીન અરજી રદ | Bail application of man who crus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : અવધુત ફાટક પાસે 
વિશ્વામિત્રી રોડ પર ફૂટપાથ પર સૂતેલા શ્રમિક પરિવાર પર નશાની હાલતમાં કાર
ચડાવી દેતા ચાર વર્ષના માસૂમ બાળકનું મોત નિપજાવવાના ચકચારી કેસમાં સંડોવાયેલા
આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે
ચુકાદામાં નોંધ્યું હતું કે
, ગરીબ લોકો ફૂટપાથ પર સૂતા હોય તેનો અર્થ એ નથી
કે કોઈને પણ દારૃ પીને તેમને કચડવાનું લાયસન્સ મળી જાય

કેસની વિગત મુજબ, ૨૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રિના સમયે આરોપી
નીતિન કિશનભાઈ ઝાએ દારૃના નશામાં પોતાની સફેદ કાર પુરપાટ ઝડપે હંકારી ફૂટપાથ પર
સૂતેલા પરિવાર પર ચડાવી દીધી હતી
, જેમાં એક બાળકનું મોત થયું
હતું અને પરિવારના અન્ય સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલા આ ગુનામાં ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીએ જામીન માટે અરજ કરી હતી.જામીન
અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, ફરિયાદી
પક્ષ ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે સૂતેલો હતો અને તે જગ્યાએ કોઈ પ્રોપર ફૂટપાથ નથી.

જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે,  આ અત્યંત ગંભીર પ્રકારનો અકસ્માત
છે અને અકસ્માત બાદ આરોપીનો લથડિયાં ખાતો વીડિયો પણ વાયરલ થયો હતો. આરોપી અગાઉ પણ
દારૃ પીને વાહન ચલાવવા અને અકસ્માત કરવાના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો તેનો
ગુનાહિત ઇતિહાસ છે. આરોપીની ગંભીર બેદરકારી અને ગુનાના પુનરાવર્તનની શક્યતાને જોતા
ન્યાયાધીશે આરોપી નીતીનની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal
GUJARAT

April 4, 2026
ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …

Next Post
૧.૭૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

૧.૭૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused's bail application rejected in Rs ...

5 કરોડની લોન અપાવવાના નામે 9.93 લાખ પડાવનાર ઓફિસ સંચાલક પકડાયો | Office manager caught for extorting…

5 કરોડની લોન અપાવવાના નામે 9.93 લાખ પડાવનાર ઓફિસ સંચાલક પકડાયો | Office manager caught for extorting...

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…

2 months ago
હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ | Mysterious …

રાજકોટ ભાજપમાં મોટા માથાઓની બાદબાકી : મનપામાં પણ પત્તા કપાશે | Big heads left in Rajkot BJP: Cards w…

રાજકિય અદાવતમાં અડાલજમાં સરપંચના ઘર ઉપર ટોળાંનો હુમલો | Mob attacks Sarpanch’s house in Adalaj amid …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News