gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Bribe Case: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને પોલીસ વિભાગના લાંચિયા કર્મચારીઓનો પર્દાફાશ કર્યો છે. કણભા પોલીસ સ્ટેશનના ASI ભાવેશભાઈ રાવલ અને તેમની સાથેના બે GRD કર્મીઓ રૂ. 30,000ની લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયા છે. ACBએ આ સમગ્ર ઓપરેશન ટોલ ફ્રી નંબર 1064ના માધ્યમથી મળેલી ફરિયાદના આધારે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

‘તમે માલસામાન પર નવી તારીખ છાપી વેચો છો’

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ધામતવાણ વિસ્તારમાં કોસ્મેટિક ચીજવસ્તુઓની ફેક્ટરી ધરાવતા એક જાગૃત નાગરિકને ધમકાવીને આ લાંચ માંગવામાં આવી હતી. ગત 14 મેના રોજ આરોપી ASI ભાવેશભાઈ રાવલ, GRD સભ્ય કમલેશ ઉર્ફે રોબર્ટ બારોટ અને રણજીત સોલંકી ફેક્ટરી પર પહોંચ્યા હતા. તેમણે વેપારીને ‘તમે માલસામાન પર નવી તારીખ છાપીને એક્સપાયર થયેલો માલ વેચો છો’ તેમ કહી કેસ કરવાની અને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. કેસ રફેદફે કરવા માટે શરૂઆતમાં રૂપિયા બે લાખની મોટી રકમ માંગવામાં આવી હતી, પરંતુ લાંબી રકઝકના અંતે રૂ. 30,000 આપવાનું નક્કી થયું હતું.

'માલસામાન પર નવી તારીખ છાપો છો..', કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતું 2 - image

વેપારીએ ACBનો સંપર્ક કર્યો, છટકું ગોઠવાયું અને પકડાયા

વેપારી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ જાગૃત નાગરિક તરીકે ACBનો સંપર્ક કર્યો હતો. વેપારીની ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય ACBની ટીમે 16 મે 2026ના રોજ બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં એક મજબૂત છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન મુખ્ય આરોપી ASI ભાવેશભાઈ રાવલે ફરિયાદીને ફોન કરીને લાંચના નાણાં GRD કર્મી કમલેશ ઉર્ફે રોબર્ટને આપી દેવા જણાવ્યું હતું. કમલેશ ઉર્ફે રોબર્ટે ફરિયાદીની કારમાં બેસીને લાંચની હેતુલક્ષી વાતચીત કરી રૂ. 30,000ની રકમ સ્વીકારતા જ ગુપ્ત રીતે ગોઠવાયેલી ACBની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.

આ પણ વાંચો: ‘લાલો’ ફિલ્મના એક્ટર પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ: કરણ જોશીએ કહ્યું- ‘મારો મોબાઈલ હેક થયો હતો’, કોઈએ હજુ નથી નોંધાવી ફરિયાદ

ACBની આ કાર્યવાહીમાં ત્રીજો આરોપી રણજીત સોલંકી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો, પરંતુ ગુનામાં મદદગારી કરવા બદલ એજન્સીએ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાંચની તમામ રકમ (રૂ. 30,000) પણ રિકવર કરી લેવામાં આવી છે. પોલીસ વિભાગના જ કર્મચારીઓ દ્વારા કાયદાનો ડર બતાવી વેપારીઓ પાસેથી ઉઘરાણી કરવાના આ કિસ્સાએ ચકચાર જગાવી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I...

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા... રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu...

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

7 months ago
નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ! ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન

નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ! ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન

1 year ago
જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો | thef…

જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો | thef…

5 months ago
ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C…

ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News