gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૮ લાખની સર્જરી કરાવી યુવકમાંથી યુવતી બની, હવે પાર્ટનરે તરછોડી દીધી | partner has abandoned trans wom…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
૮ લાખની સર્જરી કરાવી યુવકમાંથી યુવતી બની, હવે પાર્ટનરે તરછોડી દીધી | partner has abandoned trans wom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરાના એક યુવકે અન્ય યુવક સાથે રહેવા માટે ૮ લાખની સર્જરી કરાવીને જાતિ  પરિવર્તન કરાવ્યું હતું. હવે તેના  પાર્ટનરે તરછોડી દીધી છે. જેના કારણે ટ્રાન્સ વુમન ફસાઇ જતા તેણે પાર્ટનર સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સાત દિવસ અગાઉ ફરિયાદ આપી હતી. પરંતુ,પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતા આજે  ટ્રાન્સ વુમન પોલીસ ભવન  પહોંચી હતી.  પોલીસ કોઇ કાર્યવાહી નહી કરતી હોવાના આક્ષેપો તેણે કરતા રાવપુરા પોલીસે કાર્યવાહી શરૃ કરી છે.

 ટ્રાન્સ વુમને અરજી આપી જણાવ્યું છે કે, મારો  પરિચય છ વર્ષ પહેલા રાજકોટના એક યુવક સાથે થયો હતો. ત્યારબાદ અમારા  વચ્ચે રિલેશન ગાઢ બન્યા હતા. તેણે હંમેશા મારી સાથે રહેવાનું વચન આપ્યું હતું. યુવકે મને કહ્યું કે, તારે સ્ત્રી બનવું  પડશે તો હું  હંમેશા તારી સાથે રહીશ અને તને સાચવીશ. મારા માતા – પિતા પણ આપણા સંબંધ સ્વીકારશે. મેં તેના પર વિશ્વાસ રાખી લોન લઇ તેમજ દેવું કરીને સર્જરી કરાવીને સ્ત્રી બની હતી. અમે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. તે અંગેનો કરાર પણ કર્યો હતો.  તેના માતા – પિતા પણ અમારા સંબંધને સ્વીકારવા તૈયાર  હતા. છેલ્લા ત્રણ મહિનાથી આ યુવક, તેના પિતા, માતા અને મિત્ર મને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા. તેઓ મારા પાર્ટનરની કાનભંભેરણી કરતા હોઇ મારી સાથે ઝઘડા શરૃ કર્યા હતા. તેમજ છોડી દેવાની ધમકી આપતો હતો. મારા પાર્ટનરે અસંખ્ય વખત મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય  પણ તે મારી પાસે કરાવતો  હતો.

મારો પાર્ટનર અને તેના સગાઓ મને ધમકી આપતા હતા કે, તું ફિનાઇલ પીને મરી જા. અમને કોઇ ફરક પડતો નથી. હોળીના આગલા દિવસે મારો પાર્ટનર મને છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે મને ફોન કરીને કહ્યું કે, હવે હું આવવાનો નથી. આપણે કોઇ સંબંધ નથી. મને આઘાત લાગતા મેં ફિનાઇલ પી લીધું હતું. કારણકે ટ્રાન્સ વુમન બન્યા પછી મારા માતા – પિતાએ પણ મને  સ્વીકારવા તૈયાર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતો માટે ખુશખબર, સરકારે ત્રિ-ચક્રી ‘સનેડો’ વાહનની સહાયમાં કર્યો વધારો | Gujarat Govt Increases Sa…
GUJARAT

May 19, 2026
સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

Next Post
વડોદરાની શાન માંડવી ગેટ ગમે ત્યારે ધરાશાયી થશેઃપિલરોમાં તીરાડો પડતાં ASI ની મદદ લીધી | Vadodara’s pr…

વડોદરાની શાન માંડવી ગેટ ગમે ત્યારે ધરાશાયી થશેઃપિલરોમાં તીરાડો પડતાં ASI ની મદદ લીધી | Vadodara's pr...

કુબેરભવનના ત્રીજા માળે રાતે આગ, સરકારી ઇમારતની ફાયર સિસ્ટમ સામે સવાલ | fire caught in kuberbhavan

માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરના ઘરમાં ત્રાટકેલા ચોરો | theft in road and building officers hous…

માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરના ઘરમાં ત્રાટકેલા ચોરો | theft in road and building officers hous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં રાજકીય હલચલ! કે. અન્નામલાઈ ભાજપ પ્રમુખ પદ છોડી શકે, જાણો કેમ? | k annamalai may leave bj…

1 year ago
સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી | In Senthali village two groups clashed with eac…

1 week ago
વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

2 months ago
પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ | Three sentenced to seven y…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News