gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તાત્કાલિક સહાય આપો…’, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચ…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
‘તાત્કાલિક સહાય આપો…’, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પાક નુકસાની મામલે ગાંધીનગર પંથકના 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. માવઠું થતાં ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, ત્યારે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક સહાય આપવા માંગણી કરી છે. 

10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી

મળતી માહિતી મુજબ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં વરસતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાની થઈ છે. જેને લઈને ગાંધીનગર પંથકના છાલા, આતમપુરા, કાનપુર, ગિયોડ, ધણપ સહિત 10થી વધુ ગામના ખેડૂતો ઢોલ-નગારા અને ટ્રેક્ટર પર બેસીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ચાર દિવસમાં પાક નુકસાનીનું વળતર ચૂકવવાની માગ કરી હતી.

'તાત્કાલિક સહાય આપો...', 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી 2 - image

‘તાત્કાલિક સહાય આપો…’

ખેડૂતોનું કહેવું છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, અડદ, કપાસ, ડાંગર સહિતનો પાક નાશ પામ્યો છે. લગભગ એક-બે હજાર વીઘા જમીનમાં મગફળી અને ડાંગરનું વાવેતર કરાયું હોવાનો અંદાજ છે. ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાતાં 50 ટકા નુકસાની પહોંચી છે. તેવામાં તંત્ર દ્વારા ખેડૂતોના પાક નુકસાનીનું વળતર ચૂકવવા આવે તેવી માગ. 

'તાત્કાલિક સહાય આપો...', 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી 3 - image

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને સહાયની આશા! પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ

પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા સરકારનો આદેશ

ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનું પંચકામ માત્ર 3 દિવસમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને તેનો તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા વહીવટી તંત્રને કડક આદેશો આપ્યા છે. આ દરમિયાન ખેડૂતોનું કહેવું છે કે, ‘માવઠાના કારણે સંપૂર્ણપણે પાકને નુકસાન થયું છે તો સર્વે કરાવવાની કાંઈ જરૂર નથી. સરકાર ખેડૂતોને વહેલીતકે પાક નુકસાનીનું વળતર ચૂકવે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
‘આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ’, આર્મી ચીફનું નિવેદન | army chief Upen…

'આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ', આર્મી ચીફનું નિવેદન | army chief Upen...

‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

'સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો', ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku...

અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ | A…

અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

6 months ago
બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

7 months ago
નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | r…

નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | r…

4 months ago
ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News