gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મરાલા ગામની સીમમાં દંપતી પર પર હુમલો કરી મહિલાના પગમાંથી ચાંદીના કડાની લૂંટી | Couple attacked on ou…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
મરાલા ગામની સીમમાં દંપતી પર પર હુમલો કરી મહિલાના પગમાંથી ચાંદીના કડાની લૂંટી | Couple attacked on ou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મધરાત્રિએ બે અજાણ્યા શખ્સો છાપરામાં ત્રાટક્યા

– મહિલાએ બૂમાબૂમ કરતા લૂંટારુઓએ તેમને મોઢા પર માટીનું ઢેફું મારી ઈજા પહોંચાડી, પતિને પણ માર માર્યો 

નડિયાદ : માતર તાલુકાના મરાલા ગામે ખેતરમાં છાપરું બનાવી રહેતા એક શ્રમિક પરિવાર પર બે અજાણ્યા શખ્સો મધરાત્રે હુમલો કરી મહિલાના પગમાંથી રૂ.૧૧,૦૦૦ની કિંમતનું ચાંદીનું કડલું લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માતર તાલુકાના મરાલા ગામની સીમમાં શંભુભાઈ રાવજીભાઈ ચુનારા છાપરું બાંધી પરિવાર સાથે રહે છે. સોમવારની સાત્રે આશરે દોઢ વાગ્યાના સુમારે પરિવાર સૂતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સો છાપરામાં પ્રવશ્યા હતા. આ તસ્કરોએ શંભુભાઈની પત્ની કોકિલાબેનના પગમાં પહેરેલ આશરે ૨૫૦ ગ્રામ વજનનું ચાંદીનું કડલું કાઢવાનો પ્રયાસ કર્યોે હતો. કોકિલાબેન જાગી જતાં બૂમાબૂમ કરતા લૂંટારુઓએ તેમને મોઢા પર માટીનું ઢેફું મારી ઈજા પહોંચાડી ચાંદીનું કડલું કાઢી લીધું હતું. આ દરમિયાન પત્નીને છોડાવવા પડેલા શંભુભાઈને પણ માથામાં અને પગના ભાગે લાકડીથી માર મારવામાં આવ્યો હતો. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ લૂંટારુઓ અંધારાનો લાભ લઈ ચાંદીનું કડલુ વજન ૨૫૦ ગ્રામનું લુટ કરી ખેતરોમાં થઇ નાસી છૂટયા હતા. આ લૂંટની ઘટનામાં ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક લીંબાસીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે શંભુભાઈ રાવજીભાઈ ચુનારાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલા લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

Next Post
વિદેશી દારૂ સાથે મહિલા સહિત બે શખ્સો ઝડપાયા, એક ફરાર | Two people including a woman arrested with fo…

વિદેશી દારૂ સાથે મહિલા સહિત બે શખ્સો ઝડપાયા, એક ફરાર | Two people including a woman arrested with fo...

નશાની હાલતમાં બાઈક આગળ જતા વાહન પાછળ અથડાવતા ચાલકનું મોત | Driver dies after hitting vehicle while r…

નશાની હાલતમાં બાઈક આગળ જતા વાહન પાછળ અથડાવતા ચાલકનું મોત | Driver dies after hitting vehicle while r...

રૂવાની આવાસ યોજનામાં 120 માંથી 34 ભાડુઆત, મનપાએ નોટિસ ફટકારી | 34 out of 120 tenants in Ruwani housi…

રૂવાની આવાસ યોજનામાં 120 માંથી 34 ભાડુઆત, મનપાએ નોટિસ ફટકારી | 34 out of 120 tenants in Ruwani housi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

3 months ago
મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo…

6 months ago
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા | All three army chi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News