gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલના ગોધરામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી | Huge Arms Haul in God…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલના ગોધરામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી | Huge Arms Haul in God…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Huge Arms Haul in Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગેરકાયદે હથિયારોના સંગ્રહ અને વેચાણ સામે પોલીસે લાલઆંખ કરી છે. ગોધરા SOG અને શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે સંયુક્ત દરોડા પાડીને વચલા ઓઢા અને સીમલા વિસ્તારમાંથી ડબલ બેરલ બંદૂક સહિતના હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય એક શખસને વોન્ટેડ જાહેર કર્યો છે.

મકાન અને દુકાનમાં પોલીસના દરોડા

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે શહેરના વચલા ઓડા વિસ્તારમાં હથિયારોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે અહેમદ હુસેન યુસુફ મોહનના મકાન પર દરોડો પાડ્યો હતો. ત્યારબાદ સીમલા વિસ્તારમાં આવેલી તેની દુકાનમાં પણ તપાસ હાથ ધરી હતી. આ બંને સ્થળોએથી પોલીસને ગેરકાયદે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી અંદાજે 1.33 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં બંદૂકો 2 નંગ ડબલ બેરલ બંદૂક. 4 જીવતા કારતૂસ અને 11 ખાલી કારતૂસ અને છરા ભરેલા 6 ડબ્બા મળી આવ્યા હતા. 

આ પણ વાંચો: ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા 6 વર્ષમાં 1.30 કિલોનો જથ્થો ઝડપાયો, દરિયા કિનારા હેરાફેરીનું એપી સેન્ટર

સપ્લાયર હુસેન મીઠા પોલીસ ચોપડે વોન્ટેડ

ઝડપાયેલા આરોપી અહેમદ હુસેનની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તેણે આ હથિયારો ભિલોડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા હુસેન મીઠા પાસેથી મેળવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, હુસેન મીઠા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે. હાલમાં તે ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ગુજરાતમાં એઈડ્સના દર્દીઓ વધ્યાં, એક વર્ષમાં 78000 એ સારવાર લીધી, દરરોજના 214 દર્દી | female cancer c…

ગુજરાતમાં એઈડ્સના દર્દીઓ વધ્યાં, એક વર્ષમાં 78000 એ સારવાર લીધી, દરરોજના 214 દર્દી | female cancer c...

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનો જથ્થો ઝડપાયો, દરિયા કિનારા હેરાફેરીનું …

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનો જથ્થો ઝડપાયો, દરિયા કિનારા હેરાફેરીનું ...

સોના-ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો! | rajkot groundn…

સોના-ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો! | rajkot groundn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલ્ડ ETFમાં ચોથા મહિને પણ મજબૂત રોકાણ પ્રવાહ : ભારત એશિયામાં પ્રથમ ક્રમે | Gold ETF investment infl…

1 year ago
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર | RBI keeps an eye on investments made by companies …

5 months ago
ધોળકામાં પોલીસને ધક્કો મારી ભાગી છુટેલા ડ્રગ્સ કેસનો આરોપી વડોદરામાં ઝડપાયો | Drug case accused who …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News