gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં અંધાશ્રમ નજીક મુંબઈ દવાબજાર કોલોનીમાં પત્નીની ફરિયાદ બાદ પતિ દારૂના નશામાં ઝડપાયો | Husban…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં અંધાશ્રમ નજીક મુંબઈ દવાબજાર કોલોનીમાં પત્નીની ફરિયાદ બાદ પતિ દારૂના નશામાં ઝડપાયો | Husban…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરના અંધાશ્રમ પાસે આવેલી દવા બજાર કોલોની વિસ્તારમાં રહેતી મહિલાની ફરિયાદના આધારે પોલીસે દારૂના નશામાં તોફાન મચાવતાં એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

 મળતી માહિતી મુજબ, અંધાશ્રમ પાસે દવા બજાર કોલોનીમાં રહેતી મુસ્કાનબેન ગોહીલે 112 ઇમરજન્સી સેવામાં ફોન કરીને જાણ કરી હતી કે તેમના પતિ નયન દિનેશભાઈ ગોહીલ દારૂ પીધેલી હાલતમાં ઘરમાં તોફાન મચાવી રહ્યા છે. જાણ મળતા 112 પોલીસની ટીમ સ્થળ પર પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરી હતી.

 પોલીસ સ્ટેશન ખાતે પંચોની હાજરીમાં તપાસ દરમિયાન નયન ગોહીલના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું તેમજ તેઓ નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તેમની આંખો લાલ હતી અને શરીરનું સંતુલન પણ જાળવી શકતા ન હોવાનું પોલીસે નોંધ્યું હતું. વધુમાં દારૂ પીવા અંગે કોઈ પાસ-પરમિટ રજૂ કરી શક્યા ન હતા. આથી પોલીસે નયન દિનેશભાઈ ગોહીલ વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી હતી, અને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
જામનગરમાં રણજીતસાગર રોડ પર ચાલી રહેલા નવા બાંધકામના સ્થળેથી રૂ.20.73 લાખની વીજચોરી ઝડપાઈ : બિલ્ડર સા…

જામનગરમાં રણજીતસાગર રોડ પર ચાલી રહેલા નવા બાંધકામના સ્થળેથી રૂ.20.73 લાખની વીજચોરી ઝડપાઈ : બિલ્ડર સા...

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો ...

જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો | body of unidentifie…

જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો | body of unidentifie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત શિક્ષણ સમિતિના પ્રવાસમાં ગંભીર બેદરકારી વિદ્યાર્થીઓને ભોજન સમયે નાસ્તો અપાયો | During the Surat…

7 months ago
વડોદરામાં આંગણવાડીના કાર્યકરોને છ મહિનાથી ઇન્સેન્ટિવ નહીં મળતા રજૂઆત | Anganwadi workers in Vadodara…

1 year ago
ભાવનગર-બાંદ્રા ડેઈલી ટ્રેનમાં રિઝર્વ ક્વોટા રદ્દ કરવા માંગણી | Demand to abolish reserve quota in Bh…

5 months ago
જામનગરના બેડેશ્વરમાં આવેલી પોલીટેક્નિક એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર : મ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News