gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા | sun…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in INDIA
0 0
0
સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા | sun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sunetra Pawar : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)માં સુનેત્રા પવારનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. પતિ અજિત પવારના આકસ્મિક નિધન બાદ, સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને હવે તેઓ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની તૈયારીમાં છે.

અજિત પવારના નિધન બાદ સત્તા પર પકડ

ગયા અઠવાડિયે એક પ્લેન ક્રેશમાં અજિત પવારનું અવસાન થયું હતું. તેના માત્ર ત્રણ દિવસ પછી સુનેત્રા પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. શરુઆતમાં ચર્ચા હતી કે પ્રફુલ્લ પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે, પરંતુ હવે આ પદ પણ સુનેત્રા પવારને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

પ્રફુલ્લ પટેલનું નિવેદન

પ્રફુલ્લ પટેલે પોતે અધ્યક્ષ બનવાની અટકળોને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, “પક્ષના મોટાભાગના લોકો ઇચ્છે છે કે સુનેત્રા પવાર જ અધ્યક્ષ બને. અમે બધા મળીને તેમને પક્ષ મજબૂત કરવામાં મદદ કરીશું. અજિત પવાર માટે આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે.” તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પોતે આ રેસમાં નથી અને ટૂંક સમયમાં પક્ષની બેઠક બોલાવીને સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.

સરકારે પણ વધાર્યું કદ: ગાર્ડિયન મિનિસ્ટર તરીકે નિમણૂક

મહારાષ્ટ્ર સરકારે પણ સુનેત્રા પવારની શક્તિમાં વધારો કર્યો છે. તેમને પૂણે અને બીડ જિલ્લાના ગાર્ડિયન મિનિસ્ટર (પાલક મંત્રી) બનાવવામાં આવ્યા છે. અગાઉ આ બંને જિલ્લાઓની જવાબદારી અજિત પવાર પાસે હતી.

NCPના વિલય અંગે સ્પષ્ટતા

બંને NCP(અજિત પવાર અને શરદ પવાર જૂથ)ના વિલયની અટકળો પર પ્રફુલ્લ પટેલે પૂર્ણવિરામ મૂક્યું છે અને કેટલીક બાબતે સ્પષ્ટતા કરી. 

કોઈ સત્તાવાર પ્રસ્તાવ નહીં: પટેલે જણાવ્યું કે અજિત દાદાએ પણ અગાઉ કહ્યું હતું કે વિલય અંગે કોઈ પ્રસ્તાવ નથી.

ચૂંટણી જોડાણ: તેમની એકતા અત્યારે માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂરતી મર્યાદિત છે.

પરિવાર સાથે સંબંધ: તેમણે ઉમેર્યું કે, “મને NCP-SP(શરદ પવાર જૂથ)ના નેતાઓને મળવામાં કોઈ વાંધો નથી, કારણ કે અમે ક્યારેક એક જ પરિવારનો હિસ્સો હતા.”

આ પણ વાંચો : સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig…

અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig...

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની કરુણ ઘટના, દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી, હાર્ટએટેકથી મોત | d…

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની કરુણ ઘટના, દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી, હાર્ટએટેકથી મોત | d...

અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ | Ahmedab…

અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતા-પિતાની નાની ભૂલ બાળકને બનાવી શકે છે બીમાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો | childhood obesity india 2026 world obesity atlas report health risks

4 months ago
ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

2 months ago
ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…

ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…

1 year ago
મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 …

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News